આગામી 24 કલાકમાં દ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી

વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ હોવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ, તમામ બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ મૂકાયુંનવી દિલ્હીહવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ હોવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો…

પાક.માં હિંન્દુ યુવતીનું અપહરણ, ધર્માંતરણ કરાવી લગ્ન કરાવાયા

ત્રણ હથિયારી યુવકો યુવતીના ઘરમાં ઘૂસ્યા, તેમણે દાગીના લૂંટી લીધા હતા અને એ પછી સુહાના નામની યુવતીનું અપહરણ કર્યુંનવી દિલ્હીમાનવઅધિકારના હિમાયતીઓ પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારની વાત આવે ત્યારે આંખો બંધ કરી લેતા હોય છે અને મૌન સાધી લેતા હોય છે.પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતી કટ્ટરવાદનો શિકાર બની છે. તેનુ અપહરણ કર્યા બાદ બળજબરથી ધર્માંતરણ…

ફ્રાન્સમાં સિરિયા શરણાર્થીએ ચાકૂથી હુમલો કરતા આઠ બાળક સહિત નવ ઘાયલ

ફાંસમાં એક પાર્કમાં આ હુમલો કરવામાં આવ્યો, પોલીસે હુમલાખોરની ધરપકડ કરીપેરિસફ્રાંસના ફ્રેન્ચ આલ્પસ વિસ્તારમાં આવેલા એનેસી શહેરમાં છુરાબાજીની ઘટનામાં 8 બાળકો સહિત નવ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી ફ્રાંસની સરકાર ચોંકી ઉઠી છે.સરકારનુ કહેવુ છે કે, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ફાંસમાં એક પાર્કમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર…

ખટ્ટર સરકાર સંકટમાં, ભાજપે ચાર અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક કરી

રાજ્યમાં જે રીતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું અને પછી કુસ્તીબાજોના આંદોલનથી વાતાવરણ સર્જાયું છે, તેમાં ભાજપનો રસ્તો થોડો મુશ્કેલ બન્યો છેરોહતકહરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે તણાવ છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉચના કલાન બેઠક સહિત અનેક મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે સંઘર્ષ અને મતભેદ ચાલી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના 4 અપક્ષ ધારાસભ્યોએ…

મોરબી પુલ દુર્ઘટનાના બે આરોપીને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા

બંને આરોપીઓ પુલ ખાતે ટિકિટ કલેક્શનના કામમાં જોડાયેલા હતા અને બેદરકારી રાખી ટિકિટ વેચાણ મામલે પોલીસે ધરપકડ કરી હતીઅમદાવાદમોરબી ઝૂલતા બ્રિજ તૂટવાની દુર્ઘટના કેસમાં બે આરોપીએને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે આરોપીઓની જામીન અરજી માન્ય રાખી દીધી છે. જો કે બંને આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ પુલ ખાતે…

ग्लोबल चेस लीग में मजबूत बालन अलास्कन नाइट्स टीम की अगुवाई करेंगे विश्व चैम्पियनशिप के उपविजेता इयान नेपोमनिशी

नागपुर के युवा चेस सेनसेशन रौनक साधवानी भी बालन अलास्कन नाइट्स टीम में हैं शामिल नई दिल्ली  2023 फिडे विश्व चैंपियनशिप के फाइनलिस्ट इयान नेपोमनिशी ग्लोबल चेस लीग के उद्घाटन संस्करण के लिए स्टार खिलाड़ियों से सजी बालन अलास्कन नाइट्स टीम की अगुवाई करते हुए दिखेंगे। इस टीम में चीन की मौजूदा महिला वर्ल्ड रैपिड चैंपियन…

લખનઉ કોર્ટમાં ગેંગસ્ટર સંજીવ જીવાની ગોળી મારી હત્યા

હત્યારાઓ વકીલનો ડ્રેસ પહેરીને આવ્યા હતા અને તેઓએ કચેરીમાં ઘૂસીને ઘટનાને અંજામ આપ્યો, હત્યારા ઝડપાઈ ગયા લખનઉઉત્તર પ્રદેશની રાજધાનીમાં લખનઉ કોર્ટ પરિસરમાં ધડાધડ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે, જેમાં ગેંગસ્ટર સંજીવ જીવાનું ધોડે દિવસે મોત થયું છે. ઉપરાંત એક બાળકીને પણ ગોળી વાગી છે. લખનઉના વજીરગંજ પોલીસ સ્ટેશનમાં મુખ્તાર અંસારીના નજીકના ગેંગસ્ટરની ગોળી મારીને…

ઘાઘરા નદીમાં સેલ્ફી લેતા સમયે નૌકા પલટતાં 12 જણાં ડૂબી ગયા

ગ્રામજનોના પ્રયાસોથી 9ને બચાવી લેવાયા,ત્રણ છોકરીઓનો હજુ પત્તો નથી લાગ્યો જહાંગીરગંજહાલના સમયમાં લોકોમાં સેલ્ફીનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે. પરંતુ ક્યારેક તેના પરિણામ ખૂબ જ ભયંકર આવતા હોય છે. ત્યારે ઘાઘરા નદીમાં નૌકા પર સવારી કરતી વખતે સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવતા નૌકામાં સવાર બાળકો સહિત 12 લોકો નદીમાં ડૂબી ગયા હતા. ગ્રામજનોના પ્રયાસોથી…

Viacom18 એ લાલિગા સ્માર્ટ બેંક 2022-23 પ્રમોશન પ્લેઓફનું પ્રસારણ કરવા માટે સજ્જ છે

પ્લેઓફનું લાઇવ પ્રસારણ વાયાકોમ 18 પ્લેટફોર્મ્સ – જિયો સિનેમા, એમટીવી, સ્પોર્ટ્સ 18 પર 8મી જૂન 2023થી શરૂ થશે મુંબઈ સ્પેનિશ સેગુન્ડા ડિવિઝનમાં પ્રમોશન માટેની દોડ તીવ્ર બની રહી હોવાથી, Viacom18 ભારતમાં અત્યંત અપેક્ષિત LaLiga Smart Bank 2022-23 પ્લેઓફનું લાઈવ પ્રસારણ કરશે. 8મી જૂન 2023થી શરૂ કરીને, ભારતીય ફૂટબોલ ચાહકો Jio સિનેમા, MTV, Sports 18 –…

બેડમિન્ટન લિજેન્ડ અને ઓલિમ્પિયન પુલેલા ગોપીચંદે સલાહકાર તરીકે ભારતીય પેડલ ફેડરેશન સાથે હાથ મિલાવ્યા

o સુપ્રિયા દેવગુણ, 2017 BWF વર્લ્ડ સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભૂતપૂર્વ બ્રોન્ઝ મેડલ વિજેતા, અને બેડમિન્ટન ગુરુકુલના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, બોર્ડ સભ્ય તરીકે ભારતીય પેડલ ફેડરેશનમાં જોડાયા બેંગલુરુ ભારતીય પેડલ ફેડરેશન (આઈપીએફ) એ બેડમિન્ટન દિગ્ગજ પુલેલા ગોપીચંદ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરતાં ગતિશીલ અને ઝડપથી વિકસતી રમતને મહત્ત્વપૂર્ણ પ્રોત્સાહન મળ્યું છે જે રમતને અભૂતપૂર્વ ઊંચાઈઓ…

આ રીતે RC Celta, Cádiz CF, Getafe CF, Valencia CF અને UD Almeria વર્ષોમાં સૌથી ચુસ્ત લાલિગા સેન્ટેન્ડર રેલિગેશન ટક્કરમાં બચી ગયા

આ પાંચ લાલીગા સેન્ટેન્ડર બાજુઓ સિઝનના અંતિમ મેચ ડે પર રેલીગેશન ટાળવામાં સફળ રહી મેચ ડે 38 માં આગળ વધી રહી છે, છ જેટલી લાલીગા સેન્ટેન્ડર ટીમો લાલીગા સ્માર્ટબેંકમાં હટાવી દેવાના જોખમમાં હતી. જ્યારે એલ્ચે સીએફ અને આરસીડી એસ્પાન્યોલ સત્તાવાર રીતે બીજા સ્તર પર ઉતરી ગયેલી પ્રથમ બે ટીમો હતી, ત્યારે અંતિમ રેલીગેશન સ્થળ અનિર્ણિત…

અમદાવાદ જિ. સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ-2023 વરિષ્ઠ (ઓપન) સિલેક્શન માટે મુનશા ટ્રોફી

તારીખ: 10.6.2023 સ્થળ: ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે આ ટુર્નામેન્ટ આણંદ ચેસ એસોસિએશન દ્વારા ચેસ ન્યુ અમદાવાદ જીલ્લા એસોસિએશનના નેજા હેઠળ યોજવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માત્ર અમદાવાદના ખેલાડીઓ માટે છે. આ ટુર્નામેન્ટ ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે. ટુર્નામેન્ટ 10.6.2023 ના રોજ સવારે 9 વાગ્યે શરૂ થશે. ટોચના પાંચ વિજેતાઓ વચ્ચે કુલ…

અખંડ ભારતના નક્શા પર નેપાળ બાદ બાંગ્લાદેશના પેટમાં તેલ રેડાયું

આ મુદ્દા પર બાંગ્લાદેશ સરકાર ભારત પાસે સ્પષ્ટતા માગશેઃ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ઢાકાભારતની નવી સંસદમાં દર્શાવાયેલા અખંડ ભારતના નકશાને લઈને નેપાળ બાદ હવે બાંગ્લાદેશના પેટમાં પણ તેલ રેડાયુ છે.બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ કહ્યુ છે કે, આ મુદ્દા પર અમારી સરકાર ભારત પાસે સ્પષ્ટતા માંગશે.અમે નવી દિલ્હીમાં હાઈ કમિશનને સૂચના આપી છે કે, ભારત સરકારનો અખંડ ભારતના…

એઆઈ બે વર્ષમાં ઘણા લોકોને મારી નાખવાના માર્ગેઃ મૈટ ક્લિફોર્ડ

પીએમના સલાહકારનું નામ મૈટ ક્લિફોર્ડ છે જેઓ સરકારના ફાઉન્ડેશન મોડલ ટાસ્કફોર્સનું નેતૃત્વ કરી રહ્યા છે લંડનબ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકના સલાહકારે ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ માત્ર બે વર્ષમાં ‘ઘણા લોકોને મારી નાખવા’ના શક્તિશાળી બનવાના માર્ગ પર છે. પીએમના સલાહકારનું નામ મૈટ ક્લિફોર્ડ છે જેઓ સરકારના ફાઉન્ડેશન મોડલ ટાસ્કફોર્સનું નેતૃત્વ કરી રહ્યા છે.મૈટ…

કોંગ્રેસના નેતા અહેમદ પટેલનો પુત્ર ફૈઝલ ભાજપ પ્રદેશ પ્રમુખને મળ્યો

ફૈઝલ પટેલની ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ રાજકારણમાં મોટો ભૂકંપ અમદાવાદગુજરાતની ચૂંટણીમાં કંગાળ દેખાવ કરનાર કોંગ્રેસમાં હવે મોટાપાયે ફેરફાર થવાની સંભાવનાઓ છે. સુત્રોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને બદલી નાંખવામાં આવશે. બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાન બાદ હવે ગુજરાતનો એકપણ ચહેરો કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી…

ગુજરાત યુનિવર્સિટીએ મોદીની ડીગ્રી બાબતે કેજરીવાલ સામે કેસ કર્યો

અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને સમન્સ પાઠવ્યા નવી દિલ્હીગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મેળવવા બાબતે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલના કારણે ગુજરાત યુનિવર્સિટીની છબી ખરડાઈ હોવાના આક્ષેપ સાથે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં…

કોલ્હાપુરમાં હિન્દુવાદી સંગઠનોની વિરોધ માર્ચ પર લાઠીચાર્જ

અમુક દેખાવકારોની પોલીસે ધરપકડ કરી લીધી છે, બે સમુદાય વચ્ચે તણાવની સ્થિતિને જોતા તંત્ર વચ્ચે કલમ 144 લાગુ કરવામાં આવી કોલ્હાપુરમહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિન્દુવાદી સંગઠનો તરફથી આયોજિત વિરોધ માર્ચના સમયે પોલીસ તરફથી સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ માર્ચ કેટલાક મુસ્લિમ યુવકો તરફથી સોશિયલ મીડિયા પર ઔરંગઝૈબ સંબંધિત સ્ટેટસ મૂકવાના વિરોધમાં યોજવામાં આવી હતી….

છાત્રોના વર્કપરમિટ આપવા પંજાબ સરકારનો કેન્દ્રને પત્ર

ઠગ ટ્રાવેલ એજન્ટ પંજાબની બહારનો રહેવાસી હોવાથી ગૃહમંત્રી અમિત શાહને પણ આ કેસમાં સહકાર આપવા મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલની માગ નવી દિલ્હીઠગ ટ્રાવેલ એજન્ટોની જાળમાં ફસાયેલા લગભગ 700 વિદ્યાર્થીઓ કેનેડાની ફેક કોલેજોમાં ફસાઈ ગયા છે, તેમને વતન પાછા ન મોકલવામાં આવે, પરંતુ તેમના વીઝાને ધ્યાનમાં રાખીને તેમને વર્ક પરમિટ આપવામાં આવે તેવી માગ કરતો પંજાબ…

પાયલટના ભાવિ પગલાં કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય પર નિર્ભર

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક યોજી હતી, પરંતુ રાજસ્થાનના બંને કદાવર નેતાઓ વચ્ચે મુખ્ય મુદ્દાઓ નો કોઈ ઉકેલ આવ્યો ન હતો જયપુરકોંગ્રેસ નેતા સચિન પાયલટના આગામી પગલા અંગે અટકળોએ જોર પકડ્યું છે. દરમિયાન તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેઓ તેમની માંગણીઓ પર અડગ છે અને પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જોકે,…

વર્જિનિયમાં યુનિવર્સિટી પાસે ગોળીબારમાં બેનાં મોત- અનેક ઘાયલ

એક-બે ઘાયલોની હાલત ગંભીર ,ગોળીબાર બાદ બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા વર્જિનિયાઅમેરિકાના વર્જિનિયા પ્રાંતના રિચમંડમાં વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે ગોળીબારની ઘટના બની છે. રિપોર્ટ્સ અનુસાર, વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે હાઇસ્કૂલમાં ઉજવણી બાદ થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. એક-બે ઘાયલોની હાલત ગંભીર હોવાનું માહિતી મળી છે.રિચમંડ પોલીસના…