કોટક લાઇફે રેગ્યુલર ગેરેંટીડ ઈન્ક્મ પ્લાન એજ લોન્ચ કર્યો
અર્લી રેગ્યુલર ઈન્ક્મ, 7 દિવસની અંદર કેશબેક, 40 વર્ષ સુધી રિટર્ન અને રાઇડર્સ સાથે વ્યાપક લાઈફ કવર – આ ઓલ ઈન વન પાવરફૂલ પ્લાન છે મુંબઈ કોટક મહિન્દ્રા લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, નાણાકીય સુરક્ષા દ્વારા જીવનને સશક્ત બનાવવાના તેના 25મા વર્ષની ઉજવણી કરી રહી છે, ત્યારે કંપનીએ કોટક એજ (અર્લી ડિફાઈન્ડ ગેરેંટીડ અર્નિંગ્સ)ના લોન્ચની જાહેરાત કરી છે, જે આજના ગ્રાહકોની વિકસતી નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા…
