મહિલાએ સંતાનો પાસેથી ભીખ મંગાવીને છ સપ્તાહમાં અઢી લાખની કમાણી કરી
મહિલા એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને રોકડની માલિક ઈન્દોર એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને ફક્ત છ અઠવાડિયામાં અઢી લાખ રૂપિયા કમાણી. આ કોઈ નોકરિયાત વર્ગની સંપત્તિ નથી પરંતુ એક ભીખારણની છે, જે તેણે પોતાના સંતાનો પાસે ભીખ મગાવીને ઊભી કરી છે. ઈન્દોર પોલીસે…
