Gujarat State

ઇટાલી ખાતે ડબલ્યુટીટી ફીડર માં ગુજરાતની કૃત્વિકા અને યશસ્વિની એ ડબલ્સ નું ટાઇટલ જીત્યું 

ઇટાલી ખાતે 22 થી 27 ઓક્ટોબર દરમ્યાન આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) ફીડર કેગ્લિના 2024માં ગુજરાતની ટોચની ખેલાડી કૃત્વિકા સિન્હા રોય અને તેની જોડીદાર યશસ્વિની ઘોરપડે એ વિમેન્સ ડબલ્સનો ટાઇટલ…

ગોવા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના ધ્રુવ અને દાનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યા

ગોવા ગુજરાતના બે યુવા ખેલાડીઓ ધ્રુવ ભંભાણી અને દાનિયા ગોડિલે 18 થી 25 ઓક્ટોબર દરમિયાન ગોવા ખાતે આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં પોડિયમ પર સ્થાન મેળવીને રાજ્યનું ગૌરવ…

ચિત્રાક્ષ અને ક્રિત્વિકાએ સ્ટેટ ટીટી ટાઇટલ જીતી લીધાં

સુરતે છ ગોલ્ડ સાથે અમદાવાદને પાછળ રાખીને ઓવરઓલ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ…

ધ્રુવ અને ધિમહી અંડર-11 ચેમ્પિયન

દેવ અને દાનિયાએ અંડર-13 ટાઇટલ જીત્યું ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ગુરુવારે મોખરાના…

સ્ટેટ ટીટીઃ ભાવનગરે ત્રણ અને સુરતે બે ટીમ ટાઇટલ  હાંસલ કર્યા

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ભાવનગરના યુવાન ખેલાડીઓએ કચ્છની આકરી ગરમીમાં સખત મહેનત…

વર્તમાન ચેમ્પિયન અમદાવાદને હરાવી અપસેટ સર્જીને સુરતે મેન્સ ટીમ ફાઇનલમાં પ્રવેશ કર્યો

ગાંધીધામ દેવર્ષ વાઘેલા, અયાઝ મુરાદ અને આયુષ તન્નાની બનેલી સુરતની ટીમે મંગળવારે શાનદાર પ્રદર્શન કરીને વર્તમાન ચેમ્પિયન અમદાવાદને હરાવીને મેજર અપસેટ સર્જવાની સાથે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે…

સ્ટેટ ટીટીમાં વર્તમાન ચેમ્પિયન અમદાવાદ અને સુરતને આસાન ડ્રો

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં વર્તમાન મેન્સ ટીમ ચેમ્પિયન અમદાવાદ અને વિમેન્સ ટીમ ચેમ્પિયન…

પ્રતિષ્ઠિત સ્ટેટ ટીટીનો આજથી ગાંધીધામમાં પ્રારંભ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નો સોમવારથી એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ…

સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા ગાંધીધામમાં અમ્પાયર સેમિનારનું આયોજન

ગાંધીધામ રાજ્યમાંથી વધુને વધુ ઇન્ટરનેશનલ અમ્પાયર રજૂ કરવાના ઇરાદા સાથે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે 21 અને 22મી સપ્ટેમ્બરે હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે અમ્પાયર સેમિનારનું…

એશિયન ટીટી માટે ભારતીય ટીટી ટીમમાં માનવ, હરમીત અને માનુષનો સમાવેશ

ગાંધીધામ ઓકટોબરથી કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાનારી પ્રતિષ્ઠિત 27મી એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટે પાંચ સભ્યોની ભારતીય ટીમમાં ગુજરાતના ત્રણ પેડલર્સ-ઓલિમ્પિયન હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને દક્ષિણપંથી માનુષ શાહને સ્થાન મળ્યું છે.…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-19ની પસંદગી ચેમ્પિયનશિપ-2024 ટુર્નામેન્ટ

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-19 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024 ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 7.9.2024 અને 8.9.2023 ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવશે.…

સુરત ખાતે યોજાયેલી સ્ટેટ ટીટી એસો.ની એજીએમમાં મોખરાના હોદ્દેદારોની બિનહરીફ ચૂંટણી

રાજ્યમાં આ વર્ષે એસોસિયેશન દ્વારા સિનિયર નેશનલ ટીટી, સબ જુનિયર નેશનલ અને પેરા નેશનલ ટુર્નામેન્ટ યોજાશે ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ની વાર્ષિક સાઘારણ સભા (એજીએમ) 2024 રવિવારે સુરત…

રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્ય અન્ડર-15ની પસંદગી માટેની ટુર્નામેન્ટ

રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્ય અન્ડર-15 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી માટેની ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે 3.8.2024 થી 4.8.2024 દરમિયાન કરવામાં આવ્યું હતું…

ભરૂચમાં સ્ટેટ રેન્કિંગ ટીટીનો આજથી પ્રારંભ, સૌની નજર જન્મેજય પર રહેશે

ભરૂચ ઓલિમ્પિક્સ તરફ સૌની નજર છે ત્યારે ભરૂચ ખાતે જીએનએફસી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ…

રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્યની અન્ડર-7 પસંદગી ટૂર્નામેન્ટ

બરોડાની જેનીલ અને સુરતની પ્રજ્ઞિકા ચેમ્પિયન બની રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્યની અન્ડર-7 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગીટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 27.7.2024 થી 28.7.2024 સુધી રાઇફલ ક્લબ,…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-7 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-7 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024 ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 27.7.2024 અને 28.7.2023 ના રોજ રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવશે.…

રોમ ખાતે વર્લ્ડ ટીટી માસ્ટર્સમાં અમદાવાદની પ્રસુન્નાએ ત્રણ મેડલ જીત્યાં

અમદાવાદ ઇટાલીના રોમ ખાતે તાજેતરમાં યોજાયેલી આઇટીટીએફ વર્લ્ડ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં અમદાવાદની પ્રસુન્ના પારેખે રાષ્ટ્રનું ગૌરવ વધારતા ત્રણ મેડલ જીત્યાં હતાં. 48 વર્ષીય પ્રસુન્નાએ તેના ડબલ્સના જોડીદાર મીનુ…

મોઉબોનીની બરોડા ટેબલ ટેનિસ મીટમાં ટ્રિપલ સિદ્ધિ

– 14 વર્ષીય અમદાવાદી પેડલરે ગર્લ્સ અંડર-15, અંડર-17 અને અંડર-19નાં ટાઈટલ જીત્યા વડોદરા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (ટીટેએબીડી)ના ઉપક્રમે વડોદરાના સમા ઈન્ડોર…

વડોદરાનો વેદ પંચાલ મેન્સ સહિત ત્રણ કેટેગરી માટે મેઇન ડ્રોમાં ક્વોલિફાઈ

વડોદરા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ડિસ્ટ્રિક્ટ (ટીટેએબીડી)ના ઉપક્રમે 11થી 14મી જુલાઈ દરમિયાન વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આઇઓસીએલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ…

પ્રથમ માદલાણી ઘરઆંગણે ટાઇટલ જીતવા આતુર

વડોદરામાં આજથી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ વડોદરા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ડિસ્ટ્રિક્ટ (ટીટેએબીડી)ના ઉપક્રમે 11થી 14મી જુલાઈ દરમિયાન વડોદરાના સમા ઇન્ડોર…