આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારત પાકિસ્તાન સામે રમી શકશેઃ ક્રિકેટ પરનો પ્રતિબંધ યથાવત
કોમનવેલ્થ અને ઓલિમ્પિકને નજરમાં રાખી આંતરરાષ્ટ્રીય ધોરણોના પાલનનો નિર્ણય એસવીએન, નવી દિલ્હી ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય રમતગમત સંબંધો પર લાદવામાં આવેલો પ્રતિબંધ યથાવત્ રાખવાનો ભારતીય રમતગમત મંત્રાલય દ્વારા નિર્ણય લેવાયો છે. પરંતુ ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે ભારત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની સામે રમશે. દ્વિપક્ષીય મેચો પૂરતો જ પ્રતિબંધ રમતગમત મંત્રાલય દ્વારા બહાર…
