કતારમાં સજા પામેલા નૌ સેનાના આઠ પૂર્વ અધિકારીને બચાવવાના ભારત પાસે સાત મુદ્દા
આ અધિકારીઓ પર કતારની કંપનીમાં કામ કરતી વખતે ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ હતો નવી દિલ્હીભારત અને કતારના સંબધો રસપ્રદ છે. કારોબાર અને માનવ સંસાધનોને લઈને બંને દેશો વચ્ચે જેટલી સમરસતા દેખાય છે તેટલી જ જીયો પોલીટીકલ અને ઇસ્લામિક મુદ્દાઓ પર દુશ્મની નજરે ચડે છે. ભારતીય નૌસેનાના આઠ પૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવી કતારે ભારત…
