બિહારમાં સરકારી બંગલામાં વધુ સમય રોકાનારા ધારાસભ્યોને લાખોનો દંડ

કાર્યવાહીનો સામનો કરનારા પૂર્વ મંત્રીઓએ મુખ્યમંત્રી, બિહાર બિલ્ડિંગ બાંધકામ વિભાગના મંત્રી અને બિહાર વિધાનસભા સચિવાલયને પત્રો લખીને દંડને અયોગ્ય ગણાવ્યો પટણાબિહારમાં નીતીશ કુમારની આગેવાની હેઠળની સરકારના બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટે રાજ્યની અગાઉની એનડીએ સરકારમાં મંત્રી પદ પર રહેલા ભાજપના કેટલાક ધારાસભ્યો પર સરકારી બંગલામાં નક્કી સમયમર્યાદાથી વધુ સમય રોકાવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. જે ધારાસભ્યોને…

મહારાષ્ટ્રમાં અજિત પવાર જૂથને નાણાં મંત્રાલય મળવાના સંકેત

વિભાગોની વહેંચણીને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ડેપ્યુટી સીએમ અજિત પવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી મુંબઈમહારાષ્ટ્રમાં અજિત પવાર સાથે તેમના 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા, જે પછી હજુ સુધી વિભાગોની વહેંચણી કરવામાં આવી નથી. છેલ્લા ઘણા દિવસોથી આ અંગે ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી. જોકે હવે સૂત્રોના હવાલાથી…

વિપુલ ચૌધરી સહિત 19 આરોપી દોષિત સાબિત થયા

2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું, 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અમદાવાદઆજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આ કેસમાં દોષિત જાહેર થયા છે. આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે. જેમાં 22 આરોપીઓ પૈકી 3ના મૃત્યુ થયા છે. 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું…

સ્વીડનમાં કુરાન સળગાવાના મુદ્દે ભારતે પાક.નું સમર્થન કર્યું

પાકિસ્તાન દ્વારા યુએનની માનવાધિકાર સમિતિમાં એક પ્રસ્તાવ મુકીને આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો ન્યૂયોર્કએક બીજાના ઘોર વિરોધી એવા ભારત અને પાકિસ્તાન યુએનના મંચ પર એક બીજાની સાથે ટકરાતા જ હોય છે.જોકે એક આશ્ચર્યજનક ઘટનામાં ભારતે યુએનના મંચ પર પાકિસ્તાનના પ્રસ્તાવનુ સમર્થન કર્યુ છે. યુરોપના દેશ સ્વીડનમાં કુરાન સળગાવવાના કૃત્યની સામે પાકિસ્તાન દ્વારા યુએનની માનવાધિકાર…

રાજ્યમાં ચોવિસ કલાકમાં 87 તાલુકામાં વરસાદ થયો

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો, અમરેલીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ગાંધીનગરરાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સૌથી વધુ નોંધાયો હતો. આ સિવાય અમરેલીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.રાજ્યમાં નોંધાયેલા વરસાદમાં નવસારીના ચીખલીમાં સૌથી વધારે 4.5…

મુંબઈના ફર્સ્ટ ક્લાસ ઓપનર્સનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

1983માં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા બે બેટ્સમેન ભારત માટે ટેસ્ટમાં બેટિંગ કરવા ઓપનર તરીકે આવ્યા હતા ડોમિનિકાભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાઈ રહી છે. આ મેચના પહેલા જ દિવસે ભારતીય ટીમે પોતાનો દબદબો બનાવી લીધો હતો. આ ઉપરાંત આ મેચમાં ભારતનો 40 વર્ષ જૂનો રેકોર્ડ પણ…

ભારતમાં વાર્ષિક પાંચ લાખ ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ટેસ્લા પ્લાન્ટ નાખશે

ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં, ટેસ્લા માત્ર ભારતમાં તેનો પ્લાન્ટ જ નહી શરૂ કરે પરંતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતને એક્સપોર્ટ હબ બનાવવાની પણ યોજના ધરાવે છે નવી દિલ્હીટેસ્લાની ઇલેક્ટ્રિક કારની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. એલન મસ્કની ટેસ્લાએ ભારતમાં વાર્ષિક 5 લાખ ઇલેક્ટ્રિક વાહનોની ક્ષમતા સાથે કાર ફેક્ટરી…

સેન્સેક્સમાં 165 અને નિફ્ટીમાં 29 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

બેંક, મેટલ, રિયલ એસ્ટેટ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરમાં ખરીદી, ઓટો, કેપિટલ ગુડ્સ, એફએમસીજી, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટરમાં વેચવાલી જોવા મળી મુંબઈસ્થાનિક શેરબજારો આજે તેજી સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 164.99 પોઈન્ટ્સ એટલે કે 0.25 ટકાના વધારા સાથે 65,558.89 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ 66 હજારને…

ગુજરાત સહિત દેશના 20થી વધુ રાજ્યોમાં પાંચ દિવસ ભારે વરસાદ,પૂરની આગાહી

ગુજરાતમાં 15-16 જુલાઈ ભારે વરસાદની આગાહી, 7 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 11 રાજ્યોમાં યલ્લો એલર્ટ, સિક્કિમ અને ઉત્તર બંગાળમાં રેડ એલર્ટ જાહેર નવી દિલ્હીદિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ સહિતના રાજ્યો હાલ પૂર, ભુસ્ખલન અને ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ઉત્તર ભારતમાં રાહત મળવાના કોઈ અણસાર દેખાતા નથી. હવામાન…

ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઈટર જેટ, 3 સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદશે

આ સોદાઓની કિંમત રુપિયા 90 હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે જો કે આ સોદાની સાચી કિંમત કરારની વાટાઘાટો પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે નવી દિલ્હીભારતે એક મોટા સંરક્ષણ સોદામાં ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઈટર જેટ અને 3 સ્કોર્પિન ક્લાસની સબમરીન ખરીદી કરશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આ કરારની મંજૂરી આપી દીધી છે. આ બાબતની…

બિહારમાં ભાજપના નેતાના મોત પર બબાલ, ભાજપે નીતિશ સરકારને હત્યારી કહી

પટણાના ડાકબંગલા ચોક પર પોલીસે ભાજપની રેલી પર બળપ્રયોગ કર્યો, લાઠીચાર્જમાં જહાનાબાદનગરમાં ભાજપના મહામંત્રી વિજય કુમાર સિંહનું મોત થયું પટણાબિહાર વિધાનસભામાં ભારે હંગામો થયા બાદ માર્ચ નિકાળી રહેલા ભાજપ નેતાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. આ ઘટનામાં એક ભાજપ નેતાનું મોત થયું છે. ભાજપ નેતાઓનું કહેવું છે કે, પટણાના ડાકબંગલા ચોક પર પોલીસે બળપ્રયોગ કર્યો…..

દિલ્હીના વીવીઆઈપી સહિત અનેક વિસ્તારમાં પૂરનાં પાણીથી તબાહી

પૂરથી પ્રભાવિત દિલ્હીમાં જળ સંકટ આવવાનું છે, મશીનોમાં પાણી ઘુસી જતાં ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા નવી દિલ્હીઅતિભારે વરસાદ બાદ દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ છે. યમુના નદી તેના સૌથી ખતરનાક સ્વરૂપમાં પહોંચી ગઈ છે. 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટરે પહોંચ્યું હતું. આ રેકોર્ડ બુધવારે (12 જુલાઈ, 2023)ના રોજ તૂટી ગયો. ગુરુવારે સવારે 7…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ‘એનએમએસીસી બચપન’ નામના ઉત્સવનું આયોજન

20મીથી 30મી જુલાઈ સુધીના વિવિધરંગી ઉત્સવ દરમિયાન થિયેટર, સંગીત, નૃત્ય, કાર્યશાળાઓ, વગેરેની પ્રસ્તુતિ મુંબઈ નીતા અંબાણીએ ભાવિ પેઢીઓ માટે કળા અને સંસ્કૃતિનું જતન કરવાનું ધ્યેય રાખ્યું છે અને એના ભાગરૂપે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે બાળકો અર્થે ‘એનએમએસીસી બચપન’ નામનો વિશેષ કાર્યક્રમ રાખ્યો છે. 2થી 14 વર્ષનાં બાળકો માટેની એ ખાસ પ્રસ્તુતિ રહેશે. બાળકો જેમ…

આરસી સેલ્ટા વિશે પાંચ વસ્તુઓ જે તમે કદાચ જાણતા ન હોવ

વિગો સ્થિત ક્લબનો જન્મ એક સદી પહેલા થયો હતો અને ટીમ વિશે કેટલીક હકીકતો છે જે તમને કદાચ ખબર નહીં હોય. સ્પેનિશ ફૂટબોલની સૌથી ઐતિહાસિક ક્લબમાંની એક RC સેલ્ટા છે, જે ગેલિસિયાના વિગો શહેરમાં સ્થિત ટીમ છે. 2023/24 સીઝનમાં, ગેલિશિયન ક્લબ તેની શતાબ્દીની ઉજવણી કરશે અને અહીં પાંચ બાબતો છે જે કદાચ તમે ટીમ વિશે…

ઓસ્ટ્રેલિયન જોર્ડન મરેમાં ચેન્નાઈન એફસી સીઝનના પ્રથમ વિદેશી હસ્તાક્ષર તરીકે જોડાયો

ચેન્નાઈ ચેન્નાઈન એફસીએ 2023-24 સીઝન પહેલા પ્રચંડ ઓસ્ટ્રેલિયન જોર્ડન મરેને ઓનબોર્ડ કર્યા પછી સિઝનના તેમના પ્રથમ વિદેશી ખેલાડી પર હસ્તાક્ષર કર્યા છે. 27 વર્ષીય ફોરવર્ડ થાઈ આઉટફિટ નાખોન રત્ચાસિમા એફસી સાથે છેલ્લી સિઝન ગાળ્યા પછી મરિના માચાન્સમાં જોડાય છે. મરે તેની સાથે એ-લીગ અને થાઈ લીગનો બહોળો અનુભવ લાવે છે. “મને આ મહાન ક્લબ ચેન્નઈ…

UD લાસ પાલમાસ વિશે તમને કદાચ ખબર નહીં હોય એવી પાંચ બાબતો

ટોચના સ્તરમાં રનર્સ-અપ સમાપ્ત કર્યા પછી અને ભૂતકાળમાં યુરોપિયન સ્પર્ધાઓમાં દર્શાવ્યા પછી, લોસ અમરિલોસનો પ્રભાવશાળી ઇતિહાસ છે. UD લાસ પાલમાસ એ ત્રણ ટીમોમાંથી એક છે, જેમાં Deportivo Alavés અને Granada CF છે, જેણે 2023/24ના અભિયાન પહેલા LALIGA HYPERMOTION થી LALIGA EA SPORTSમાં પ્રમોશન મેળવ્યું હતું. 2022/23 સિઝનના છેલ્લા મેચ ડે પર પ્રમોશન હરીફો ડિપોર્ટિવો અલાવેસ…

બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં ભારતીય શટલર્સ ચમક્યા

નવી દિલ્હી બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં કૌશલ્ય અને નિશ્ચયનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું કારણ કે ભારતીય યુવા બંદૂકોએ બુધવારે યોગકાર્તા, ઈન્ડોનેશિયામાં આયોજિત ટુર્નામેન્ટમાં રાઉન્ડ ઓફ 64 સ્ટેજમાં પોતાની છાપ બનાવી હતી. BAI, SAI, REC અને Yonex ના સમર્થનથી, 6 સિંગલ્સ ખેલાડીઓ અને એક ડબલ્સ જોડીએ તેમની મેચ જીતી અને રાઉન્ડ ઓફ 32 સુધી પહોંચી. છોકરાઓની…

ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સીઝન -4નો ગુરુવારથી પ્રારંભ

ટેબલ ટેનિસની પ્રથમમાં ચેન્નાઈ લાયન્સ અને પુનેરી પલ્ટન એકબીજા સાથે ટકરાશે; આ મેચોને સ્પોર્ટ્સ 18 પર પ્રસારિત કરવામાં આવશે અને જીઓ-સિનેમા પરસ્ટ્રીમ કરાશે તેમજ BookMyShow શો પર ટિકિટ ઉપલબ્ધ રહેશે પુણે હાઈ-વોલ્ટેજ એક્શન સ્ટેજ માટે ટેબલ ટેનિસ તૈયાર છે. પૂણેના મહાલુંગે-બાલેવાડીમાં આવેલા શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સીઝન -4નો ગુરુવારથી…

5મી જુનિયર બોયઝ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 12 SSCB બોક્સર ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા

ઇટાનગર અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં 5મી જુનિયર બોયઝ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના 12 યુવા બોક્સરોએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. SSCBના આકાશ બધવારે 46 કિગ્રા વર્ગમાં દિવસની કાર્યવાહી શરૂ કરી. તેનું ઉચ્ચ સ્તરનું ફોર્મ ચાલુ રાખીને, તેણે આ વખતે મણિપુરના ઋષિ સિંહ સામે બીજી 5-0થી જીત મેળવી. 66kg કેટેગરીમાં, SSCBના પ્રશાંતે ઝડપ…