“TTF અમદાવાદ 2025″માં 25થી વધુ રાજ્યો અને 30+ દેશોના 900થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો
15હજારથી વધુ વ્યાવસાયિક મુલાકાતીઓ ને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ: ટ્રાવેલ ઉદ્યોગને પ્રોત્સાહન તેમજ વ્યવસાયિકોની મજબૂત ભાગીદારી સાથે ત્રણ દિવસનો શો સમાપ્ત થયો “TTF અમદાવાદ 2025, એ ગુજરાતના માર્કેટ અને ભારતના ટ્રાવેલ સેક્ટરનો અવિશ્વસનીય વિકાસ દર્શાવે છે. આ વર્ષે અપેક્ષા કરતાં વધુ ઉર્જા, ઉત્સાહ અને ભાગીદારી જોવાં મળી” : સંજીવ અગ્રવાલ અમદાવાદ, ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલી…
