મોટા ભાગનું દેવું ભારતીય રૂપિયા હોઈ કોઈ સમસ્યા નથીઃ ભારત
સરકારે જણાવ્યું હતું કે અમે અપેક્ષાકૃત સારું પ્રદર્શન કર્યું છે અને અત્યારે પણ 2002ના દેવાના સ્તરથી નીચે છીએ નવી દિલ્હીભારત પર વધી રહેલા દેવાને લઈને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફએ એલર્ટ જાહેર કર્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પોતાના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું હતું કે આ દેવાને કારણે ભારતને લાંબાગાળાનું જોખમ વધારે છે. દેશ પર કુલ…
