વેનકુંવરમાં ભારતીય દૂતાવાસ બહાર ભારત વિરોધી પોસ્ટર લગાવ્યા
ભારતીય દૂતાવાસ પર રાજદ્વારીઓ અને કોન્સ્યુલ જનરલની તસવીરોવાળા પોસ્ટરો ચોંટાડવામાં જેના પર વોન્ટેડ શબ્દ લખવામાં આવ્યો વેનકુંવરકેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારતીય અધિકારીઓને ધમકી આપવાના પ્રયાસો ચાલુ છે. ગઈકાલે ફરી એકવાર કેનેડાના વેનકુવરમાં ભારતીય દૂતાવાસ પર ભારતના રાજદ્વારીઓ અને કોન્સ્યુલ જનરલની તસવીરોવાળા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે. આ પોસ્ટર પર ‘વોન્ટેડ’ શબ્દ લખવામાં આવ્યો…
