પૂણેમાં પીકઅપ વાહન અને ઓટોરિક્ષાની ટક્કરમાં આઠનાં મોત
કે અકસ્માત પુણેથી 150 કિલોમીટર દૂર કલ્યાણ-અહમદનગર રોડ પર થયો પૂણે મહારાષ્ટ્રના પુણેમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. એક પીકઅપ વાહન અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે. મળેલા અહેવાલો મુજબ પુણે જિલ્લામાં એક ઝડપી પીકઅપ વાહને ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત…
