એડવોકેટ હારુન પલેજની હત્યા કેસમાં સાયચા બંધુઓ સહિત 15 સામે ગુનો દાખલ

પંચવટી વિસ્તારની એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેનો ખાર રાખીને વકીલનો કાંટો કાઢી નાખવા માટે હત્યાને અંજામ અપાયો જામનગર જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટની સરાજાહેર હત્યા નીપજાવવા અંગેના અતી ચકચારજનક પ્રકરણમાં પોલીસે કુખ્યાત સાઈચા બંધુઓ સહિત 15 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પંચવટી વિસ્તારની એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા…

નોવા સ્કોટિયા પ્રોવિન્સે આ વર્ષે તે માત્ર 12,900 સ્ટુડન્ટ એપ્લિકેશન પ્રોસેસ કરશે

કેનેડામાં હાઉસિંગ કટોકટી અને જોબની અછતના કારણે સરકારે સ્ટડી પરમિટ પર મર્યાદા મૂકવાની જાહેરાત કરી ટોરેન્ટો કેનેડાના કેટલાક પ્રોવિન્સ આ વર્ષથી સ્ટડી પરમિટમાં મોટો કાપ મૂકવાના છે. નોવા સ્કોટિયા પ્રોવિન્સે જાહેરાત કરી છે કે આ વર્ષે તે માત્ર 12,900 સ્ટુડન્ટની એપ્લિકેશન પ્રોસેસ કરશે. કેનેડા સરકારે વર્ષ 2024-25માં સ્ટડી પરમિટમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. તેના…

યુએસમાં ઘૂસતા 3 ભારતીય સહિત ચાર જણાં ઝડપાઈ ગયા

ચાર શખ્સોની યુએસ ઓથોરિટીઝે કેનેડિયન બોર્ડર નજીક આવેલા અપસ્ટેટ ન્યૂયોર્કથી ધરપકડ કરાઈ, ડિપોર્ટ કરવમાં આવશે નવી દિલ્હી  અમેરિકામાં ઘૂસવાની ઘેલછા ભારતીયોમાં હંમેશાથી રહેલી છે. કાયદાકીય રીતે વિઝા લઈને તેઓ અમેરિકા જવાનો પ્રયાસ કરે છે પરંતુ જો તેમાં સફળતા ના મળે તો તેઓ ગેરકાયદેસર વિકલ્પ અપનાવતા પણ ખચકાતાં નથી. અમેરિકાની સધર્ન બોર્ડર પરથી ભારતીયો સહિત કેટલાય…

ટ્રમ્પ જીતશે તો યુએસમાંના 11 લાખ ભારતીયોને ગ્રીન કાર્ડ માટે મુશ્કેલી પડશે

ભારતને ત્યાં ટ્રેડ કરવા પર પણ કેટલાક ટેરિફ અથવા ટેક્સનો સામનો કરવો પડી શકે છે વોશિંગ્ટન અમેરિકાનાં પ્રેસિડન્ટ ઈલેક્શનની એક રૂપરેખા સ્પષ્ટ થઈ ગઈ છે. પારદર્શકતા રીતે જોઈએ તો જો બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારી નક્કી થઈ ગઈ છે. તેવામાં રિપબ્લિકન પાર્ટીથી ટ્રમ્પે વોશિંગ્ટનમાં જીતની સાથે જરૂરી હતા તેટલા 1215 ડેલિગેટ્સનું સમર્થન પ્રાપ્ત કરી લીધું…

પ્રવિણ પટેલની હત્યા કેસમાં શેફિલ્ડ પોલીસે યુએસના યુવકની ધરપકડ કરી

કોર્ટમાં સાબિત થયું કે, 8 ફેબ્રુઆરીએ મૂરેએ હેન્ડગનથી પ્રવીણ પટેલની હત્યા કરી હતી, પોલીસનું કહેવું છે કે, મૂરે આ મોટેલમાં રૂમ ભાડે લેવા આવ્યો હતો અને એ જ મુદ્દે બબાલ થતાં ઘટનાને અંજામ આપ્યો હતો અમદાવાદ  અમેરિકામાં ગત મહિને જ ગુજરાતીની હત્યા કરવામાં આવી હતી. અલાબામા સ્ટેટના શેફિલ્ડ શહેરમાં મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલની તેમની…

રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિને દેશમાં એક સાથે ચૂંટણીનો રિપોર્ટ સોંપ્યો

પેનલે ભલામણ કરી છે કે પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે, ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવે નવી દિલ્હી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ આજે ‘એક દેશ એક ચૂંટણી’ને રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. દેશભરમાં લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક એકમોની ચૂંટણીઓ…

ટી20 વર્લ્ડ કપની ટીમની પસંદગી માટે આઈપીએલ મુખ્ય આધાર નહીં રહે

ટી20 વર્લ્ડકપ માટે ખેલાડીઓની પસંદગી આઈપીએલમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય અથવા ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે નવી દિલ્હી દરેક ખેલાડી વર્લ્ડકપ રમવાનું સપનું જોતો હોય છે. ભારતના તમામ ખેલાડીઓ પણ ઈચ્છશે કે તેમને વર્લ્ડકપમાં રમવાની તક મળે. ટી20 વર્લ્ડકપ 2024 આ વર્ષે જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નું…

જાપાનનું એક શહેર એક બિલાડીના કારણે હાઈ એલર્ટ પર

હિરોશિમાના ફુકુયામામાં અધિકારીએ જણાવ્યું કે, તેમણે પેટ્રોલિંગ વધારી દીધુ છે અને ત્યાંના રહેવાસીઓને આ બિલાડી પાસે ન જવાની ચેતવણી આપી છે ટોક્યો જાપાનનું એક શહેર એક બિલાડીના કારણે હાઈ એલર્ટ પર છે. આ બિલાડી મોડી રાત્રે ગાયબ થવા પહેલા ખતરનાક રસાયણોના એક ટેન્કમાં પડી ગઈ હતી. હિરોશિમાના ફુકુયામામાં અધિકારીએ જણાવ્યું કે, તેમણે પેટ્રોલિંગ વધારી દીધુ…

રણજી ટ્રોફીની ફાઈનલમાં શ્રેયસ ઐયરને પીઠમાં ફરી દુખાવો થયો

શ્રેયસે રણજી ટ્રોફી ફાઈનલમાં 95 રનની ઇનિંગ રમી હતી પણ પીઠમાં દુઃખાવો ફરી થતાં આઈપીએળની કેટલિક મેચ ગુમાવવી પડી શકે છે નવી દિલ્હી ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યરને લઈને હાલમાં ઘણી ચર્ચા ચાલી હતી, કારણ કે તેને અને ઈશાન કિશનને બીસીસીઆઈ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાકટમાંથી દૂર કરવામાં આવ્યા હતા. શ્રેયસ અય્યર વિશે બીસીસીઆઈનું માનવું…

ઈસ્લામ વિરોધી ગીર્ટ વિલ્ડર્સની વડાપ્રધાનની આશા પર પાણી ફરી વળે એવી શક્યતા

હું પીએમ પદની રેસમાંથી બહાર છું કારણકે અન્ય પાર્ટીઓ ગઠબંધન સરકારમાં પીએમ તરીકે મારુ સમર્થન કરવા માટે તૈયાર નથીઃ ગીર્ટ વિલ્ડર્સ એમ્સટરડેમ નેધરલેન્ડમાં ઈસ્લામ વિરોધી નેતા ગીર્ટ વિલ્ડર્સની વડાપ્રધાન બનવાની આશાઓ પર પાણી ફરે વળે તેમ લાગી રહ્યુ છે.  ગીર્ટ વિલ્ડર્સે પોતે જાહેરાત રી છે કે, હું પીએમ પદની રેસમાંથી બહાર છું કારણકે અન્ય પાર્ટીઓ…

અશ્લિલ સામગ્રી દર્શાવતી 18 ઓટીટી અને 19 વેબસાઈટ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન થવાના કારણે આ ઓટીટી પ્લેટફોર્મ અને વેબસાઈટ્સને બ્લોક કરવામાં આવી નવી દિલ્હી ભારતમાં એક સમયે બિભત્સ સામગ્રી પર આકરા નિયંત્રણો હતા પરંતુ ઓટીટી અને ઈન્ટરનેટના જમાનામાં બિભત્સ કન્ટેન્ટની આખી દુનિયા ખુલી ગઈ છે. તેના કારણે સમાજ પર પડતી વિપરીત અસરને ધ્યાનમાં રાખીને સરકારે આજે…

ટિકટોક પર પ્રતિબંધનો પ્રસ્તાવ યુએસ સંસદમાં ભારે બહુમતીથી પસાર

આ મામલે ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બંને પાર્ટીના મોટાભાગના સાંસદો એકમત,પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવની તરફેણમાં 352 અને વિરોધમાં માત્ર 65 મત પડ્યા વોશિંગ્ટન ચાઈનીઝ એપ ટીક ટોકને ભારત બાદ અમેરિકામાં પણ મોટો ઝાટકો લાગ્યો છે. અમેરિકાની સંસદમાં ટિકટોકને બેન કરવા માટેનો પ્રસ્તાવ ભારે બહુમતિ સાથે પસાર કરવામાં આવ્યો છે. આ મામલે ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બંને…

ટૂરિસ્ટ વિઝા પર વ્યવસાય કરતા 21 ભારતીયોની શ્રીલંકામાં ધરપકડ

આ ભારતીયો ઓનલાઈન માર્કેટિંગ સેન્ટર ચલાવતા હતા, હાલમાં તેમને ડિટેન્શન સેન્ટરમાં રખાયા છે, તપાસ પૂરી થયા બાદ તેમને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવશે કોલંબો ટુરિસ્ટ વિઝા પર કોલંબો ગયેલા 21 ભારતીયોની પોલીસે ધરપકડ કરી છે. તેમના પર ટુરિસ્ટ વિઝા માટેના નિયમોનુ ઉલ્લંઘન કરવાનો અને કોમ્પ્યુટર સાથે સંકળાયેલો વ્યવસાય શરૂ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. મળતી…

 WPL એ માત્ર ક્રિકેટ નથી, તમામ પ્રકારની રમતોમાં દીકરીઓ માટે દૃષ્ટાંતરૂપ છેઃ નીતા એમ અંબાણી

અંબાણીએ માતાપિતાને પણ પ્રોત્સાહિત કર્યા કે જેથી તેઓ સ્વપ્નો સાકાર કરવા માગતી પોતાની દીકરીઓ સાથે હરહંમેશ અડીખમ ઊભા રહે મુંબઈ વિમેન્સ પ્રિમિયર લીગની આ સિઝનમાં નોકઆઉટ તબક્કાના આરંભ પૂર્વે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેની અંતિમ લીગ મેચ રમી તેની સાથે જ, ટીમ માલિક શ્રીમતી નીતા એમ અંબાણી પોતાની ટીમનો ઉત્સાહ વધારવા ગઈકાલે દિલ્હી આવ્યા હતા. આ પ્રસંગે તેમણે…

નેફ્રોપ્લસએ વિશ્વ કીડની દિન નિમીત્તે વાઘોડીયામાં પ્રેરણાત્મક ઇવેન્ટનું આયોજન કર્યુ

~આશરે 80+ વધુ મહેમાનો અને તેમના પરિવારોએ અસંખ્ય રમતોઅને મહેમાનોના પર્ફોમન્સનો સમાવેશ કરતી ઘટનામાં હાજરી આપી હતી ~ વાઘોડીયા કીડની સંભાળ ક્ષેત્રે નિષ્ણાત અગ્રણી નેફ્રોપ્લસએ વિશ્વ કીડની દિવસ નિમિત્તે એક યાદગાર ઉજવણીની ઘોષણા કરતા આનંદ અનુભવે છે. આ ઇવેન્ટ વાઘોડીયા ક્લિનીકમાં યોજાઇ હતી જેમાં પ્રેરણા, જાગૃત્તિ અને મનોરંજનથી ભરપૂર ઇવેન્ટનું આયોજન કર્યુ હતું, જેમાં 80થી…

સિમોન વિ ઝેવીની હરીફાઈ ડગઆઉટ્સમાં ખસી ગઈ

એટલાટીકો ડી મેડ્રિડ અને એફસી બાર્સેલોના વચ્ચે 10 મીટિંગો થઈ છે જેમાં કતલાન રમ્યા હતા અને આર્જેન્ટિનાના કોચ હતા, ઉપરાંત ચાર વ્યૂહાત્મક લડાઈઓ જે તમામ ઝેવીએ જીતી હતી. આ રવિવારની એટ્લેટિકો ડી મેડ્રિડ વિ એફસી બાર્સેલોના મેચ એ લાલિગા EA સ્પોર્ટ્સ સીઝનની સૌથી વધુ અપેક્ષિત મેચોમાંની એક છે, જો કે આ બંને ટીમો ચેમ્પિયન્સ લીગ…

ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સે તેની પહેલી સેટેલાઇટ પીએમએસ – ASK લાઇટહાઉસ પોર્ટફોલિયો લોન્ચ કર્યો

મુંબઈ    ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડે (“ASK”) ASK લાઇટહાઉસ પોર્ટફોલિયો લોન્ચ કર્યાની જાહેરાત કરી છે. આ ASKનો પહેલો સેટેલાઇટ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ (પીએમએસ) ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ છે. રોકાણકારોને વિશાળ તથા મોટી તકો પૂરી પાડતા હોય તેવા સેક્ટર્સના ઊંચા વિકાસના તબક્કાની તક ઝડપવા આ અપ્રોચ મુખ્યત્વે એક સમયે ચોક્કસ પસંદગીની થીમ કે સેક્ટર્સમાં રોકાણ કરશે જેમાં માળખાકીય પરિવર્તન ચાલી રહ્યું હોય. સમયાંતરે ગતિશીલતામાં…

અર્ડા ગુલરે તેના પ્રથમ રીઅલ મેડ્રિડ ગોલ સાથે તેની કુશળતા બતાવી, LALIGA EA SPORTS ઇતિહાસમાં સૌથી નાની ઉંમરનો ટર્કિશ ગોલસ્કોરર બન્યો

19 વર્ષીય ખેલાડી ઈજાને કારણે આ સિઝનમાં વધુ રમ્યો નથી, પરંતુ રવિવારના રોજ આરસી સેલ્ટા સામે તેની ટીમની 4-0થી જીતમાં અંતિમ ગોલ કરવા માટે બેન્ચની બહાર આવ્યો. રવિવારે સાંજે RC સેલ્ટા પર રીઅલ મેડ્રિડની 4-0થી જીતના અંતે, બર્નાબ્યુ પ્રેક્ષકોએ સ્ટોપેજ ટાઈમમાં ચોથો ગોલ કર્યો હતો તેટલો જ ઉત્સાહપૂર્વક તેઓને પ્રથમ ગોલ કર્યો હતો. તે એટલા…

પ્લેમેકર લેબ્સ લિ.એ રમતગમતના સમાવેશ અને ટેલેન્ટ સ્કાઉટિંગને પ્રોત્સાહન આપવા માટે ભારતના ઉત્તર પૂર્વ રાજ્યો સાથે ગ્રાઉન્ડબ્રેકિંગ ભાગીદારી શરૂ કરી

નવી દિલ્હી પ્લેમેકર લેબ્સ લિ., વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ સ્થિત અગ્રણી ડિજિટલ સ્પોર્ટ્સ મીડિયા કંપની, ભારતના પૂર્વોત્તર રાજ્યો સાથે મહત્ત્વપૂર્ણ સહયોગની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને સમગ્ર સમુદાયોમાં ભાવિ સ્પોર્ટ્સ સ્ટાર્સને શોધવાના હેતુથી કંપનીએ વ્યાપક રમતગમત સમાવિષ્ટ કાર્યક્રમનું નેતૃત્વ કરવા માટે મેમોરેન્ડમ્સ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU)માં પ્રવેશ કર્યો છે. આ પ્રોજેક્ટ આસામ, મેઘાલય…

વર્લ્ડ ટેસ્ટ બોલર રેન્કિંગમાં અશ્વિને બુમરાહનું નંબર-1 સ્થાન છીનવ્યું

બેટર રેન્કિંગમાં રોહિત શર્મા છઠ્ઠા નંબર પર પહોંચી ગયો, યશસ્વી જયસ્વાલે સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો દુબઈ આઈસીસી દ્વારા જાહેર કરાયેલ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી છે. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન આઈસીસી રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે. તેણે જસપ્રીત બુમરાહ પાસેથી નંબર-1નું સ્થાન છીનવી લીધું છે. આ સાથે…