દેશનાં આંગણવાડી કેન્દ્રોમાં 43 લાખથી વધુ બાળકો મેદસ્વી
આ સંખ્યા સરવેમાં સામેલ કરાયેલા કુલ બાળકોની લગભગ 6% જેટલી થાય છે નવી દિલ્હી દેશભરમાં આંગણવાડી કેન્દ્રોમાં ગત મહિને 0-5 વર્ષની વયજૂથના 43 લાખથી વધુ બાળકો મેદસ્વી કે વધુ વજનની સમસ્યાથી પીડિત મળી આવ્યા હતા. આ સંખ્યા સરવેમાં સામેલ કરાયેલા કુલ બાળકોની લગભગ 6% જેટલી થાય છે. આ જાણકારી તાજેતરના સરકારી આંકડાઓમાં સામે આવી હતી. …
