સ્મિથ-સ્ટોઈનિસને વિવાદાસ્પદ રીતે આઉટ અપાતા ચાહકો નારાજ

એલબીડબલ્યુના નિર્ણયોમાં થર્ડ અમ્પાયરે પણ ભૂલ કરી હોવાનું લાગતા ચાહકોમાં રોષ લખનૌ ગુરૂવારે રમાયેલી 10મી મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું હતું. જો કે આ મેચમાં થર્ડ અમ્પાયરેના ઘણા નિર્ણયો લીધા હતા જેમાં વિવાદ થયો છે. ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન સ્ટીવ સ્મિથ અને માર્કસ સ્ટોઈનિસ વિવાદિત આઉટના શિકાર બન્યા હતા.  ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ…

ગાઝા પર હુમલા બંધ ન કરે તો અન્ય મોરચા પર યુધ્ધની ઈઝરાયેલને ઈરાનની ધમકી

ઈરાનના વિદેશમંત્રી હોસેન અમીર અબ્દુલ્લાહિયાન બેરુત પહોંચ્યા જ્યાં લેબેનોનના અધિકારીઓ, હમાસ અને હિઝબુલ્લાહના અધિકારીઓ સાથે બેઠક કરી તેલઅવિવ ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો યથાવત્ છે. તેને લઈને ઈરાને હવે ઈઝરાયલને મોટી ધમકી આપી દીધી છે. ઈરાને કહ્યું છે કે જો ઈઝરાયલે ગાઝા પર જારી હુમલા બંધ ન કર્યા તો પછી અન્ય…

ઈઝરાયેલની સેનાએ 11 લાખ લોકોને ઉ. ગાઝાથી દ.ગાઝા તરફ જવા કહ્યું

આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સંયુક્ત રાષ્ટ્રએ ઈઝરાયેલને પોતાનો આદેશ પાછો ખેંચવા કહ્યું જેરૂસલેમ ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો યથાવત્ છે. એવામાં યુએનનો આ મામલે રીપોર્ટ સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, ઈઝરાયેલની સેનાએ 11 લાખ લોકોને ઉત્તરી ગાઝાથી દક્ષિણ ગાઝા તરફ જવા માટે કહ્યું છે. આ મામલાની ગંભીરતાને…

ભારતમાં ઈઝરાયેલના નાગરિકોની સુરક્ષા માટે દેશભરમાં હાઈએલર્ટ

એલર્ટની માહિતી સંબંધિત સુરક્ષા એજન્સીઓ અને પોલીસને આપી દેવાઈ છે. એલર્ટમાં કેટલાક સ્થળો પર મજબુત સુરક્ષાનું પણ કહેવાયું નવી દિલ્હી પેલેસ્ટાઈનનું આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેને ધ્યાને રાખી ભારતે રાજદ્વારીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓ સહિત ઈઝરાયેલી નાગરિકોની સુરક્ષા માટે દેશભરમાં એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટની માહિતી સંબંધિત સુરક્ષા…

ઈઝરાયેલે 250 બંધક છોડાવીને 60 આતંકીઓને ઠાર કર્યા

ઈઝરાયેલ સેનાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ‘ખતરનાક ઓપરેશન’ વીડિયો જારી કર્યો તેલ અવીવ ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે સાતમો દિવસ છે, ત્યારે હમાસે શરૂ કરેલું યુદ્ધ તેને જ ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હુમલા બાદ ઈઝરાયેલી સેના પણ આક્રમક જવાબ આપી રહ્યું છે. સેના આતંકવાદીઓનો ખાતમો બોલાવવા અને બંધકોને છોડાવવા તમામ…

ડુપ્લિકેટ વિઝાથી દેશમાં રહેતા રશિયનને ડ્રગ્સ કેસમાં ઝડપી લેવાયો

આરોપી છેલ્લા 3 વર્ષથી દેશમાં ગેરકાયદેસર રીતે રહીને દેશભરના એરપોર્ટનો ઉપયોગ કરી ડ્રગ્સની હેરાફેરી કરતો હતો અમદાવાદ  અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે ડુપ્લિકેટ વિઝા બનાવીને દેશમાં રહેતા રશિયન નાગરિકને ઝડપી લઈ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં વિદેશથી મંગાવવામાં આવેલ 20 પેકેટ ડ્રગ કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા એક રશિયન નાગરિકની ધરપકડ કરવામાં…

2014માં ફાંસીન સજા બાદ પટના હાઈકોર્ટે આરોપીને હવે નિર્દોષ જાહેર કર્યો

મુન્ના પાન્ડેને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો પટના બિહારમાં સબૌર પોલીસે વર્ષ 2015માં એક વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મ બાદ હત્યા કરવાના મામલે ફરિયાદ દાખલ કરી હતી. 2014માં  એડિશનલ જજ ભાગલપુરની અદાલતે આરોપીને દોષિત જાહેર કરી ફાંસીની સજા આપી હતી. 2018માં પટના હાઈકોર્ટે પણ સેશન્સ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. જો કે હવે આ નિર્ણય…

ઈઝરાયેલ સરહદથી 400 કિમી દૂર ચેસ સ્પર્ધા મુલત્વી રાખવા ફિડેને એઆઈસીએફની વિનંતી

ભાગ લેનારની ઉંમરને ધ્યાનમાં રાખીને વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયન 2023માંથી ભારતીય ટીમનું નામ પાછું ખેંચી લેવાનો નિર્ણય નવી દિલ્હી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતીય ચેસ પર પડી છે. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (એઆઈસીએફ)એ 14થી 23 ઓક્ટોબર દરમિયાન ઇજિપ્તના શર્મ અલ શેખમાં યોજાનારી વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. …

ભારત-પાક. મેચ માટે દર્શકોને સવારે 10થી એન્ટ્રી, ચુસ્ત બંદોબસ્ત

સ્ટેડિયમમાં ટ્રાફીક ટીમ અસામાજીક તત્વો પર વોચ રાખશે, મેચમાં 6 હજાર પોલીસકર્મી બંદોબસ્ત તૈનાત રહેશે સાથે એનએસજી, એનડીઆરએફ, આરએફએફ સહિતની ટીમો તૈનાત અમદાવાદ  શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ શહેરમાં મેચ જોવા માટે લાખોની સંખ્યામાં આવનારા દર્શકોની સુરક્ષા અને…

યુપી કારતૂસ કાંડમાં 24 દોષિતોને 10-10 વર્ષની સજા, 10-101 હજારનો દંડ

તમામ આરોપીઓને સમાન સજા અપાઈ છે, આ કેસમાં 13 વર્ષની સુનાવણી 9 સાક્ષીઓની જુબાની બાદ સજા સંભળાવાઈ લખનઉ ઉત્તરપ્રદેશના રામપુરના ચર્ચિત કારતુસ કાંડમાં આખરે 24 પોલીસ કર્મચારીઓ સ્પેશિયલ કોર્ટે  સજા સંભળાવી છે. આ કેસમાં 13 વર્ષની સુનાવણી 9 સાક્ષીઓની જુબાની બાદ આખરે 24 દોષિતોને 10-10 વર્ષની સજા અને 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. મદદનીશ…

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદમાં વર્લ્ડ કપનો જંગ

સ્ટાર કલાકારોના 12.30એ લાઈવ પરફોર્મન્સ બાદ બે વાગ્યાથી મેચ શરૂ થશેઃ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ, શુભમન ગિલના રમવાની શક્યતા અમદાવાદ 14 ઓક્ટોબર શનિવારે વર્લ્ડ કપ મેચ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ રમાશે. જેના માટે શુક્રવારે પાકિસ્તાન અને ભારતીય ટીમે જોરદાર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ સમયે પાકિસ્તાનનો માસ્ટર બોલિંગ પ્લાન લીક…

ભારત-પાક. મેચ પહેલાં પ્રી-મેચ શૉમાં અરિજિત, સુખવિંદર, શંકર રંગ જમાવશે

બપોરે 12.30 વાગ્યાથી દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડિયમ પર પ્રી-મેચ શોની મોજ માણવા મળશે અમદાવાદ આગામી 14 ઓક્ટોબરના વર્લ્ડ કપ 2023 માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે જોરદાર રસાકસી ભરી મેચ રમાવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.  મેચ પહેલા બોલીવુડના સુપરસ્ટાર સિંગર્સ ધમાલ મચાવવાના છે. અરિજીત સિંહથી લઈને શંકર મહાદેવન,…

સપ્ટેમ્બરમાં દેશના વેપારમાં 19.37 બિલિયન ડોલરનું નુકશાન

આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનામાં દેશના વેપારમાં 24.16 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું નવી દિલ્હી શુક્રવારના સરકારી આંકડાઓ પ્રમાણે દેશમાં આયાત અને નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે દેશને સપ્ટેમ્બર 2023ના વેપારમાં 19.37 બિલિયન ડોલરનું નુકસાન જોવા મળે છે. આ આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનામાં દેશના વેપારમાં 24.16 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.  સપ્ટેમ્બર 2023માં દેશની નિકાસ…

પાકિસ્તાન સામે રમવા શુભમન ગિલ 99 ટકા ફિટઃ રોહિત

અમારા ખેલાડીઓને મોટા ક્રાઉન્ડ સામે રમવાની આદત છે, આ ક્યારે દબાણ જેવું નથીઃ ભારતીય સુકાનીનો દાવો અમદાવાદ વર્લ્ડકપ-2023ના મહાકુંભ હેઠળની 12મી મેચમાં આવતીકાલે 14મી ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, ત્યારે આજે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેણે શુભમન ગિલની હેલ્થ અંગે…

સીરીયાના દમાસ્કસ અને અલેપ્પો એરપોર્ટ પર ઈઝરાયેલનો રોકેટમારો

અલેપ્પો એરપોર્ટ પર ઈઝરાયેલના હુમલામાં નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી, સીરિયન આર્મીએ આ બંને હુમલાની જવાબી કાર્યવાહી શરૂ કરી દમાસ્કસઇઝરાયલ અને પેલેસ્ટિનિયન યુદ્ધને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયેલે સીરિયાના દમાસ્કસ અને અલેપ્પોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઈ હુમલા શરૂ કર્યો છે. એવી સંભાવનાઓ છે કે, હુમલાઓમાં ઈરાનથી આવતા…

આઇ.ઓ.સી.ના પ્રેસિડેન્ટ થોમસ બાકઃ “રિલાયન્સ ફાઉન્ડેશનનું કાર્ય અમારા ઓલિમ્પિક મૂલ્યો અને અભિગમનું પ્રતિબિંબ”

મુંબઈ આઇ.ઓ.સી. પ્રમુખ થોમસ બાકે ગુરુવાર 12 ઓક્ટોબરે મુંબઈમાં આઇ.ઓ.સી. એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકના પ્રથમ દિવસે તેમના પ્રારંભિક સંબોધનમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નીતા એમ. અંબાણીની પ્રશંસા કરી હતી. બાકે કહ્યું કે તેઓ નવી મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ એકેડમીની મુલાકાત વખતે જે જોયું તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. ઇબી મીટિંગ પહેલા 12મી ઓક્ટોબરના રોજ પ્રમુખ બાકની…

પ્રિશાએ ટોચની ક્રમાંકિત દિવ્યાને હરાવી 28મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

તેલંગાણાના હૃતિક કટકામે છોકરાઓની અંડર-16 કેટેગરીમાં પોતાની જીતનો સિલસિલો જારી રાખ્યો છે નવી દિલ્હી મહારાષ્ટ્રની પ્રિશા શિંદેએ ચાલુ 28મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023ની ક્વાર્ટર ફાઇનલમાં મોટો અપસેટ સર્જ્યો હતો જ્યારે તેણે તમિલનાડુની ટોચની ક્રમાંકિત દિવ્યા રમેશને હરાવ્યો હતો, જ્યારે તેલંગાણાના હૃતિક કટકમે પણ તેની જીત ચાલુ રાખી હતી. નવી દિલ્હીના ડીએલટીએ કોમ્પ્લેક્સમાં ગુરુવારે…

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે ‘સીઇંગ ઇઝ બિલિવિંગ’ પ્રોગ્રામના 20 વર્ષ પૂર્ણ કર્યા

વ્યૂહાત્મક પહેલ દ્વારા 15 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચીઓક્ટોબરમાં 31 નવા વિઝન સેન્ટર્સ ખોલ્યા, મહિનાના દરેક દિવસે એક આ વર્લ્ડ સાઇટ ડેના દિવસે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક તેના ‘સીઇંગ ઇઝ બિલિવિંગ’ પ્રોગ્રામની 20મી વર્ષગાંઠની ઊજવણી કરી રહી છે, જે ટાળી શકાય તેવા અંધત્વને નાબૂદ કરવા માટે સમર્પિત પહેલ છે. ભારતમાં 2003માં તેની શરૂઆત થઈ ત્યારથી, આ…

રેમન સાંચેઝ-પિઝુઆન પ્રવાસી આકર્ષણ વિક્રમ સંખ્યામાં મુલાકાતીઓને આવકારે છે અને સેવિલા એફસીને નોંધપાત્ર નફો કરાવે છે

સેવિલા એફસીના સ્ટેડિયમમાં, 2022/23 અભિયાન દરમિયાન 50,000 થી વધુ લોકોએ પ્રવાસની મુલાકાત લીધી હતી. સાત યુરોપા લીગ ટ્રોફી, ડ્રેસિંગ રૂમ, ટનલ અને શતાબ્દી ગીત ‘સ્ટેડિયમ ટૂર’ના મુખ્ય આકર્ષણો છે. સેવિલા એફસી એ એક એવી ક્લબ છે જે સતત મંદ ગતિએ વિકસી રહી છે, તેનું સ્પષ્ટ ઉદાહરણ એ હકીકત છે કે ‘સ્ટેડિયમ ટૂર’, આરામના અનુભવનું નામ…