ભાવનગરના કોમર્શિયલ કોમ્પલેક્સનો સ્લેબ તૂટ્યો, 15ના રેસ્ક્યુ
માધવહીલ કોમ્પ્લેક્સનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતાં નીચે આવેલી બેંક બીઓબીના 8 જેટલા કર્મચારીઓને બહાર કઢાયા ભાવનગરભાવનગરમાં મોટી દુર્ઘટના બની છે. માધવહીલ કોમ્પ્લેક્સનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો. 15 જેટલા લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે, જેમાંથી મોટાભાગના લોકોનું રેસ્ક્યુ કરાઈ ચૂક્યું છે. નીચે આવેલી બેંક બીઓબીના 8 જેટલા કર્મચારીઓને બહાર કઢાયા છે. આ તમામને રેસ્ક્યુ બાદ…
