ઈઝરાયલ-હમાસને યુએન અને ડબલ્યુએચઓ દ્વારા ખાસ અપીલ

હમાસ બિનશરતી રીતે ઈઝરાયલી બંધકોને મુક્ત કરે, ઈઝરાયલ ગાઝામાં તાત્કાલિક ધોરણે અને અડચણ વિના માનવ સહાય પહોંચવા દે પેરિસ ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ગાઝાના નાગરિકોને ભારે પડી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલના સૈન્યએ જમીની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસ અને…

ગાઝા પર ફરીવાર કબજો કરવો એ ઈઝરાયલની મોટી ભૂલ સાબિત થશેઃ બાઈડેન

હમાસનો અંત આણવો જરૂરી છે પણ પેલેસ્ટાઈન એક સ્વતંત્ર દેશ બની જાય તે પણ જરૂરી હોવાનો અમેરિકાના પ્રમુખનો અભિપ્રાય વોશિંગ્ટન ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ભયાવહ સ્તરે પહોંચી ગયું છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન જે અગાઉ ઈઝરાયલની મજબૂત રીતે તરફેણ કરી રહ્યા હતા તેમણે જ ઈઝરાયલને ચેતવણી આપીને સૌને ચોંકાવી દીધા છે. બાયડેને ઈઝરાયલને કહ્યું…

ઈઝરાયલ દ્વારા કરાઈ રહેલી કાર્યવાહી ગાઝાના લોકોને સજા સમાનઃ ચીન

ઈઝરાયલ પર હમાસના હુમલા બાદ પ.એશિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહેલા ચીને હવે ઈઝરાયલ સામે જોરદાર નિશાન તાક્યું બેઈજિંગ યુદ્ધ વચ્ચે ચીને ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહી સામે સવાલો ઊભા કર્યા છે. તાજેતરમાં જ ચીને ઈઝરાયલ દ્વારા કરાઈ રહેલી કાર્યવાહીની તુલના ગાઝાના લોકો માટે સજા સાથે કરી હતી. ઈઝરાયલ પર હમાસના હુમલા બાદ પ.એશિયામાં મહત્ત્વની ભૂમિકા…

ભાજપની દેશના ઘણા ભાગોમાં રાજકીય શક્તિ ઘટી રહી છેઃ પવાર

સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ જ તેની ફોર્મ્યુલા છે, લોકોએ હવે તેમને સમર્થન આપવાનું બંધ કરી દીધું છે જે ભાજપ સાથે ગઠબંધન કરવા માગે છે મુંબઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે કહ્યું હતું કે ભાજપની રાજકીય શક્તિ દેશના ઘણા ભાગોમાં ઘટી રહી છે અને “સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ” જ તેનો ફોર્મ્યુલા છે. અહીં એનસીપીના હોદ્દેદારોની બેઠકને…

શિકાગોમાં છ વર્ષના બાળકનું ચપ્પુથી હુમલામાં મોત

શિકાગોના ઈલિનોઈસના એક વ્યક્તિ પર ઈઝરાયલ-હમાસ યુદ્ધથી પેદા થયેલા હેટ ક્રાઈમ હેઠળ 6 વર્ષીય મુસ્લિમ છોકરાની હત્યાનો આરોપ શિકાગો ઈઝરાયલ અને હમાસ  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આખી દુનિયાના અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના શિકાગોમાં એક એવો જ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ છ વર્ષના બાળક પર ચપ્પાં વડે હુમલો…

એર ઈન્ડિયાના વિમાનનું કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

કરાચી એરપોર્ટ પરના ડૉક્ટરે જરૂરી દવાઓ લખી અને તબીબી તપાસ કર્યા પછી એરપોર્ટની મેડિકલ ટીમે ટેક ઓફ માટે મંજૂરી આપી કરાચી પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઈ હતી. આ વિમાન દુબઈથી અમૃતસર આવી રહ્યું હતું પરંતુ અચાનક એક પેસેન્જર માટે મેડિકલ ઈમરજન્સીની સ્થિતિ સર્જાઈ. જેના કારણે વિમાનને તાત્કાલિક અસરથી ત્યાં લેન્ડ…

અજિતે યરવાડામાં પોલીસની ત્રણ એકર જમીનની હરાજીનો આદેશ આપ્યો હતો

પૂર્વ પોલીસ કમિશનરની વાત સામે આવ્યા બાદ અજિત પવારની મુશ્કેલી વધી શકે છે મુંબઈ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અંગે પૂર્વ પોલીસ કમિશનરે ચોંકાવનારી વાત કહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. અગાઉ શિંદે સહિત ઘણા ધારાસભ્યોએ શિવસેનામાં બળવો કરી ભાજપ સાથે ગઠબંધન બનાવી લીધું હતું, તો ત્યારબાદ અજિત પવારે…

પૂર્વ મિસ વર્લ્ડ સ્પર્ધક શેરિકા ડી અરમાસનું 26 વર્ષની વયે નિધન

ડી અરમાસે કીમોથેરાપી અને રેડિયોથેરાપી સારવાર પણ કરાવી હતી નવી દિલ્હી પૂર્વ મિસ વર્લ્ડ સ્પર્ધક શેરિકા ડી અરમાસનું નિધન થયું છે. તેમએ 2015 માં મિસ વર્લ્ડ સ્પર્ધામાં ઉરુગ્વેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એક અહેવાલ પ્રમાણે શેરિકા ડી અરમાસ સર્વાઈકલ કેન્સર સામેની લડાઈ હારી ગઈ હતી અને 13 ઓક્ટોબરે 26 વર્ષની વયે તેનું અવસાન થયું હતું. ડી…

સુરેન્દ્ર કોહલી-મનિન્દર પંઢેરને અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

સુરેન્દ્ર કોલીને 12 અને મનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજાને હાઈકોર્ટે રદ કરી દીધી નોઈડા નોઈડાના ચર્ચિત નિઠારી કાંડમાં અલ્હાબાદ હાઈકોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને તમામ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ લોકોને નિઠારી કાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુરેન્દ્ર કોલીને 12 અને મનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં આપવામાં આવેલી…

અમે ભગવાન નથી, હાથ જોડીને વાત ન કરશોઃ જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્ન

હાઈકોર્ટનું કહેવું છે કે, અરજદારો અને વકીલોને કોર્ટ સમક્ષ કેસ રજૂ કરવાનો અધિકાર છે, જજ તેમની બંધારણીય ફરજ બજાવી રહ્યા છે તિરૂવનંતપુરમ આપણને ઘણી વખત કોર્ટમાં જોવા મળે છે કે કોઈ વ્યક્તિ અથવા વકીલ હાજર થાય તો તે જજની સામે હાથ જોડીને પોતાનો કેસ રજૂ કરે છે. આ મામલાને લઈ કેરળ હાઈકોર્ટની ટિપ્પણી સામે આવી…

યુએસએ ભારત પાસેથી ચંદ્રયાન-3ની ટેક્નોલોજી માગી હતી

આ માહિતી અન્ય કોઈએ નહીં પરંતુ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ચીફ એસ. સોમનાથ પોતે આપી છે નવી દિલ્હી સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતના વધતા જતા દબદબાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હવે અમેરિકાએ પણ ભારત પાસેથી ટેક્નોલોજી શેર કરવાની માગ શરૂ કરી છે. આ માહિતી અન્ય કોઈએ નહીં પરંતુ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના…

પિથોરાગઢ જિલ્લામાં 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી સુરક્ષિત સ્થળો તરફ દોડી આવ્યા, ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી પિથરાગઢ ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી રહી છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી સુરક્ષિત સ્થળો તરફ દોડી આવ્યા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ…

વર્લ્ડ કપમાં ભારત પણ બે વખત અપસેટનો શિકાર બન્યું છે

વર્લ્ડ કપમાં 10 મોટા અપસેટ સર્જાયા છે, 1983ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને ઝિમ્બાબ્વેએ હરાવ્યું હતું નવી દિલ્હી અફઘાનિસ્તાને ગઇકાલે રાત્રે વર્લ્ડકપ 2023ની 13મી મેચમાં ઇંગ્લેન્ડ સામે 69 રને જીત મેળવી હતી. આ મેચમાં અફઘાનિસ્તાન દ્વારા પહેલા બેટિંગ કરીને 284 રન બનાવવામાં આવ્યા હતા. આ સ્કોર સામે આખી ઈંગ્લીશ ટીમ 215 રન જ બનાવી શકી હતી. ગયા…

રાજકીય પ્રચાર માટે સૈન્યનો ઉપયોગ ન કરવો જોઈએઃ રમેશ

સૈન્ય દેશભરમાં સરકારી યોજનાઓના પ્રચારમાં મદદ કરશે એવો એક અહેવાલમાં દાવો કરાયો હતો નવી દિલ્હી કેન્દ્રની મોદી સરકાર સામે નિશાન તાકતાં કોંગ્રેસે કહ્યું કે પોતાના રાજકીય પ્રચાર માટે સૈન્યનો ઉપયોગ ન કરવો જોઈએ. આ કેન્દ્રનો વાહિયાત પ્રયાસ છે. કોંગ્રેસે આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ આ મામલે હસ્તક્ષેપ કરવા માગ કરી હતી.   ઉલ્લેખનીય છે કે…

દક્ષિણ આફ્રિકાનો ઓસ્ટ્રેલિયા સામે 137 રને શાનદાર વિજય

ડીકોકના 106 બોલમાં આઠ બાઉન્ડ્રી, પાંચ સિક્સર સાથે 109 રન, એડન માર્કરામના 43 બોલમાં 56 રન વર્લ્ડ કપ 2023માં સાઉથ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. આફ્રિકાની ટીમે પ્રથમ મેચમાં શ્રીલંકા સામે મોટી જીત હાંસલ કરી હતી. સાથે જ ઓસ્ટ્રેલિયાને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો…

ઇઝરાયેલના ઈન્ટેલીજન્સ ચીફએ હમાસને ગાઝા પટ્ટી પર કબજો કરવા ઉશ્કેર્યા

વિકિલીક્સ હજારો અને લાખો કેબલ રિલીઝ કરી રહ્યું હતું અને વિશ્વભરના નેતાઓ, સરકારો અને વ્યૂહરચનાકારો વિશે સત્ય બહાર લાવી રહ્યું હતું તે સમયનો લેખ વોશિંગ્ટન વિકીલીક્સ કેબલના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી 11 ઓક્ટોબર 2023ના રોજ એક લખાણ મુકવામાં આવ્યું છે. તેમાં કરાયેલ દાવા અનુસાર ઇઝરાયેલના ઈન્ટેલીજન્સ ચીફએ હમાસને ગાઝા પટ્ટી પર કબજો કરવા ઉશ્કેર્યા હતા. આ…

તહેવારો સમયે સિંગતેલના ભાવમાં ઘટાડાથી રાહત

ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ સતત વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ  રુપિયા 3000 હજારને પાર થયો હતો, હવે ઘટને 2910 થયો અમદાવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ખાદ્યતેલનાં વધી રહેલા ભાવથી ગૃહણીઓનું બજેટ ખોરવાયુ હતું ત્યારે હવે તહેવારો નજીક આવી રહ્યા છે તે સમયે જ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને રાહત મળી છે.  ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ સતત વધતા સિંગતેલના…

યુએનના રિપોર્ટમાં મોટો ખુલાસો, ઈઝરાયેલે રાસાયણિક હથિયારો વાપર્યા

પેલેસ્ટાઈનમાં ઈઝરાયલના બેફામ બોમ્બમારાથી ગાઝા પટ્ટીમાં 423000 થી વધુ લોકો હવે પોતાના ઘર છોડવા મજબૂર તેલઅવિવ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ હવે એવા તબક્કામાં પ્રવેશી ગયું છે કે તેનો અંત ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ તો પૃથ્વી પરથી હમાસનું અસ્તિત્વ જ ભૂસી નાખવાના સોગંદ લઈ લીધા છે ત્યાં ઈઝરાયલ દ્વારા ગાઝા…

અજિત પવાર ક્યારેક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકેઃ શરદ પવાર

ભાજપ દેશના 70 ટકા રાજ્યોમાં સત્તામાં નથી અને તે મહારાષ્ટ્રમાં પણ સત્તા ગુમાવશે એવો એનસીપીના નેતાનો દાવો મુંબઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના અધ્યક્ષ શરદ પવારે  કહ્યું કે પાર્ટીના બળવાખોર નેતા અજિત પવાર ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું કે ભાજપ દેશના 70 ટકા રાજ્યોમાં સત્તામાં નથી…

દિલ્હીના ઘણા વિસ્તારોનો એક્યુઆઈ 300 થી ઉપર,ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો

ચોમાસું પાછું ખેંચાયા બાદ 6 અને 7 ઓક્ટોબરે એક્યુઆઈ 200ને પાર કરી ગયો હતો એટલે કે આ અંક હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો નવીદિલ્હી દિલ્હીની હવા જે છેલ્લા ઘણા દિવસોથી શુદ્ધ હતી, તેમાં ફરી પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જો આજે દિલ્હીના એક્યુઆઈ વિષે વાત કરવામાં આવે તો 200ને પાર કરી ગયો હતો. ચોમાસું પાછું ખેંચાયા…