ઈવીએમ ચોરી સંદર્ભે ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવા પંચનો નિર્દેશ
તહેસીલદારની ઓફિસમાંથી ઇવીએમનું કન્ટ્રોલ યુનિટ અને કેટલીક સ્ટેશનરીની ચોરી થઈ, આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડિયા પર વાયરલ થયું મુંબઇપુણે જિલ્લાના સાસવડમાં ઇવીએમના કન્ટ્રોલ યુનિટની ચોરી થઈ હતી તેના સંદર્ભમાં ચૂંટણી પંચે ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવાનો મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યા છે. ત્રીજી ફેબુ્રઆરીએ તહેસીલદારની ઓફિસમાંથી ઇવીએમનું કન્ટ્રોલ યુનિટ અને કેટલીક સ્ટેશનરીની ચોરી થઈ હતી. આ…
