સોફ્ટવેરની જેમ પ્રોગ્રામ અપડેટ કરવા પણ જરૂરીઃ મોદી

મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું ગાંધીનગરવડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. શુક્રવારે, તેમના પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ સોફ્ટવેરને અપડેટ…

એઆઈથી 2030 સુધીમાં મોટા બાગની મહિલાઓની નોકરીને જોખમ

એઆઈને કારણે દર દસમાંથી આઠ મહિલાઓને કંપની બદલવી પડશે અથવા તેમને નોકરી ગુમાવવી પડશે નવી દિલ્હીઆર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શોધ થઈ ત્યારથી, તેને મનુષ્યના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે તે માનવ મૂલ્યો માટે બિલકુલ યોગ્ય નથી. આ ઉપરાંત પણ એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એઆઈ આવ્યા પછી પુરુષો કરતાં વધુ મહિલાઓની નોકરી…

ચંદ્રયાન-3ના સફળ લોન્ચ બાદ ગગનયાન મિશનની તૈયારી શરુ

ઈસરો દ્વારા ગગનયાન પ્રોજેક્ટમાં ત્રણ સભ્યોની ટીમને ત્રણ દિવસના મિશન માટે 400 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે બેંગલુરૂઈસરોએ ચંદ્રયાન-3ના સફળ લોન્ચ બાદ હવે ગગનયાન મિશનની તૈયારી શરુ કરી દીધી છે. આ મિશન માટે ગઈકાલે ઈસરોએ સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. 440 ન્યૂટન થ્રસ્ટ સાથે પાંચ લિક્વિડ એપોજી મોટર્સ (એલએએમ) અને 100 ન્યૂટન થ્રસ્ટ…

અંજુએ ભારતીય પતિ પાસે છૂટાછેડા માગ્યા, સીમા અંગે દ્વીધા યથાવત

ભારતે હજુ સુધી સીમાને કાઉન્સેલર એક્સેસ આપ્યો નથી, તેથી તેની પાકિસ્તાની નાગરિકતાની હજુ પુષ્ટિ થઈ શકી નથી ઈસ્લામાબાદભારતીય અંજુ અને પાકિસ્તાની સીમા હૈદરને લઈને ચાલી રહેલો વિવાદ હજુ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. પાકિસ્તાનમાં નસરુલ્લાહ સાથે રહેતી અંજુએ પોતાના ભારતીય પતિ અરવિંદ પાસે છૂટાછેડા માગ્યા છે. તો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અંજુને લઈને એક મોટુ…

ઊધારના 250 રુપિયાથી લોટરી ખરીદી, 10 કરોડ જીત્યા

આ મહિલાઓએ કહ્યું કે, તેઓ જાણતાં નહોતાં કે લોટરી ખરીદ્યા બાદ તેઓ રાતોરાત કરોડપતિ બની જશે પરાપન્નાગાડીઅહીં 11 મહિલાઓના નસીબ માત્ર ઉધારના રુપિયે ચમકી ગયા હતા. આ મહિલાઓ પાસે 250 રુપિયા પણ નહોતા અને હવે તેઓ કરોડપતિ બની ગઈ છે. આ મહિલાઓ કચરો ઉપાડવાનું કામ કરે છે. આ તમામ મહિલાઓએ 350 રુપિયા એકઠા કર્યા અને…

ભારતનો વેસ્ટઈન્ડિઝ સામેની પ્રથમ વન-ડે પાંચ વિકેટ વિજય

ભારતે માત્ર 22.5 ઓવરમાં જ 115 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો બાર્બાડોસભારતે વેસ્ટ ઈન્ડિઝને ત્રણ મેચોની વનડે સીરિઝની પ્રથમ વનડેમાં પાંચ વિકેટે હરાવ્યું હતું. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો. ભારતે માત્ર 22.5 ઓવરમાં જ 115 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.ભારતીય ટીમે ટેસ્ટ બાદ વનડેમાં પણ શાનદાર પ્રદર્શન…

ફિલિપાઈન્સના સરોવરમાં હોડી પલટી જતાં 30નાં મોતની આશંકા

બિનનગોનનના બરંગે કલીનાવનથી લગભગ 50 યાર્ડ દૂર આ હોડી પલટી ખાઈ ગઈ, 40 જેટલાં મુસાફરોને બચાવી લેવાયા મનીલાફિલિપાઈન્સની રાજધાની મનીલાની નજીકમાં એક સરોવરમાં હોડી પલટી જવાથી ઓછામાં ઓછા 30 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. અત્યાર સુધી 40 જેટલાં મુસાફરોને બચાવી લેવાયાની માહિતી મળી રહી છે. આ મામલે ફિલિપાઈન કોસ્ટ ગાર્ડ (પીસીજી) એ જણાવ્યું હતું…

વંદેભારતમાં ભોજનમાં વંદો નિકળતા સર્વિસ પ્રોવાઈડરને દંડ

રાની કમલાપતિ સ્ટેશનથી હઝરત નિઝામુદ્દીન જતી વંદે ભારત એક્સપ્રેસમાં પરાઠા મંગાવાતા તેમાંતી વંદો નિકળતા મુસાફરે ટ્વીટથી ફરિયાદ કરી નવી દિલ્હીવીઆઈપી ટ્રેન મનાતી વંદે ભારતમાં કેટરિંગ દ્વારા જે ભોજન પીરસાયું હતું તેમાં કોકરોચ જેવી જીવાત મળી હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. યાત્રીનું કહેવું છે કે તેણે પરોઠા ઓર્ડર કર્યા હતા. જે આરોગતી વખતે તેમાં કોકરોચ…

એક પછી એક કેસના લીધે ડોનાલ્ડ ટ્ર્મ્પના ચૂંટણી લડવા સામે શંકા

આરોપ છે કે ટ્રમ્પે ગુપ્ત દસ્તાવેજોની તપાસમાં અવરોધ પેદા કરવા ફ્લોરિડામાં તેમના નિવાસ માર એ લાગોમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ ડિલીટ કરી દીધા વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધતી જ જઈ રહી છે. તેમની સામે વધુ એક કેસ દાખલ થયો છે. આરોપ છે કે ટ્રમ્પે ગુપ્ત દસ્તાવેજોની તપાસમાં અવરોધ પેદા કરવા માટે ફ્લોરિડામાં આવેલા તેમના…

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પછાત વર્ગના છાત્રો સાતે ભેદભાવ થાય છે

આવા છાત્રો ભેદભાવ સહન નથી કરી શકતા, તેના કારણે તેઓ કાં તો સંસ્થાન કે અભ્યાસ છોડી દે કે પછી દુનિયા જ છોડી દે છે નવી દિલ્હીઅમુક દિવસો પહેલાં આઈઆઈટી હૈદાબાદના એક વિદ્યાર્થીએ બેકલોગ એક્ઝામ પાસ ન કરી શકવાને કારણે સમુદ્રમાં ડૂબી આપઘાત કરી લીધો હતો. તે 17 જુલાઈથી ગુમ હતો. 19 જુલાઈના સીસીટીવી ફૂટેજમાં તે…

એલપીજી-પીએનજીના ભાવમાં ફેરફાર, આઈટી રિટર્ન નહીં ભરનારને પેનલ્ટી

ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, મોહરમ અને ઘણા અન્ય તહેવારોના કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક કુલ 14 દિવસ બંધ રહેશે નવી દિલ્હીદરેક નવા મહિનાની શરૂઆત સાથે જ અમુક પરિવર્તન પણ થાય છે. ઓગસ્ટમાં પણ અમુક આવા જ પરિવર્તન થવાના છે, જેની આપણા ખિસ્સા અને માસિક બજેટ પર સીધી અસર પડશે. જુલાઈનો મહિનો પૂરો થવાનો છે. ચાર દિવસ બાદ…

આગામી પાંચ દિવસ રાજ્યના અનેક ભાગમાં ભારે-અતિભારે વરસાદની આગાહી

પાંચ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે, રાજ્યમાં સોમવારથી બુધવાર ભારે વરસાદની સંભાવના નહિવત અમદાવાદહવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે જ્યારે રવિવારે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સુરત, તાપી, ડાંગમાં ભારે…

સીરિયામાં શિયા ધાર્મિક સ્થળ પાસે બોમ્બ વિસ્ફોટમાં છનાં મોત, 46થી વધુ ઘાયલ

20 લોકોને સ્થળ પર જ સારવાર અપાઈ, 26થી વધુ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાદમિશ્કવિશ્વમાં ટોપ-3 સૌથી ખતરનાક દેશોની વાત કરવામાં આવે તો તેમાં સીરિયાનું નામ પણ આવે છે… આતંકવાદના કારણે સીરિયામાં હંમેશા વિકટ સ્થિતિ રહેતી હોય છે. સીરિયામાં અવારનવાર આતંકવાદી પ્રવૃત્તિઓની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે ફરી એકવાર સીરિયામાં આતંકીઓની ગંભીર કરતુત…

ભારત-જાપાનના વૈજ્ઞાનિકોએ હિમાલય પર 60 કરોડ વર્ષ જૂના દરિયાઈ પાણીની શોધ કરી

દરિયાઈ પાણીના આ ટીપાં ખનિજમાં મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે આશરે 60 કરોડ વર્ષ પૂર્વે અહીં કોઈ મહાસાગરનું અસ્તિત્વ હશે નવી દિલ્હીહિમાલયની પર્વતમાળા વિશે દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જે નહીં જાણતી હોય. તેમાં દુનિયાનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ પણ આવેલું છે. જે મોટાભાગે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે…

એર એશિયાની ફ્લાઈટ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને લીધા વીના જતી રહી

રાજ્યપાલ પ્રોટોકોલ મુજબ વેળાસર એરપોર્ટ પર પહોંચી ગયા હોવા છતાં એરલાઇન સ્ટાફે વિલંબ થયો હોવાનું કહીને તેમનું બોર્ડિંગ ક્લિયર કરવાની ના પડી બેંગલુરૂકર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ થી હૈદરાબાદ જવા માટે એર એશિયાની ફ્લાઇટ I5972માં ઊડાન ભરવાના હતા. જોકે આ ફ્લાઈટે રાજયપાલને લીધા વગર જ ઊડાન ભરી લીધી હતી. રાજ્યપાલની પ્રોટોકોલ ટીમના…

દિલ્હીમાં વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમ યુગે-યુગીન ભારત બનાવાશે

આ રાષ્ટ્રીય મ્યુઝિયમ 1.17 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું હશે, હાલમાં ફ્રાન્સમાં લુવર મ્યુઝિયમ વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે નવી દિલ્હીદુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ ટૂંક સમયમાં ભારતમાં બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ બે દિવસ પહેલા દિલ્હીના પ્રગતિ મેદાનમાં આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશિન કમ કન્વેન્શન સેન્ટર (આઈઈસીસી) પરિસરનું ઉદ્ધાટન કર્યુ હતું તે દરમિયાન વિશ્વના સૌથી મોટા ‘યુગે-યુગીન ભારત’…

સેન્સેક્સમાં 107 અને નિફ્ટીમાં 14 પોઈન્ટનો ઘાટાડો જોવા મળ્યો

બેન્કિંગ અને આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં આ ઘટાડો જોવા મળ્યો, મિડ કેપ અને એફએમસીજી સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી મુંબઈસપ્તાહના અંતિમ કારોબારી દિવસે પણ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. ગુરુવારે પણ સેન્સેક્સમાં 440 પોઇન્ટનો ઘટાડો થયો હતો. આજે દિવસની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો હતો….

મણિપુરમાં ઉગ્રવાદીઓના ફાયરિંગમાં એક જવાન શહીદ, ચાર જણા ઘાયલ

કેન્દ્ર અને બિરેન સરકાર ઉગ્રવાદીઓ સામે સંપૂર્ણપણે લાચાર, સેનાએ એએફએસપીએની માંગ કરી ઈમ્ફાલ દેશનું પુર્વોતર રાજ્ય મણિપુરમાં કુકી અને મૈતેઈ સમાજ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આ હિંસાને લીધે રાજ્યમાં 35 હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે તેમ છતાં ઘણા વિસ્તારોમાં સ્થિતિ બેકાબુ બની જાય છે અને…

266 માછીમારો અને 42 નાગરિકો પાકિસ્તાની જેલોમાં કેદ

રાજ્યકક્ષાના વિદેશમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને જવાબ પાકિસ્તાનની જેલમાં જુલાઈ 01, 2023ના રોજ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની હોવાનું મનાતા 343 નાગરિકી કેદીઓ અને 74 માછીમારો ભારતની કસ્ટડીમાં છે. 2014ની સાલથી પાકિસ્તાનમાંથી 2559 ભારતીય માછીમારોને વતન પરત મોકલાયા છે જેમાં 398 ભારતીય…

લાલિગાના સ્ટાર્સ દ્વારા પસંદ કરવામાં આવ્યા મુજબ સ્પેનમાં ટોચના લગ્ન સ્થળો… !

સ્પેન માત્ર ફૂટબોલરો દ્વારા રજા માટે પસંદ કરાયેલા મનપસંદ સ્થળોમાંનું એક નથી, કારણ કે તે એવા દેશોમાંથી એક છે જ્યાં ઘણા ખેલાડીઓ ‘હું કરું છું’ કહેવાનું નક્કી કરે છે. અહીં, અમે લાલિગા સ્ટાર્સે લગ્નના આયોજન માટે પસંદ કરેલા કેટલાક સ્થળોની રૂપરેખા આપી છે. મેલોર્કા એટલાટિકો ડી મેડ્રિડના ખેલાડી માર્કોસ લોરેન્ટે આ ઉનાળામાં મેલોર્કામાં પેડી નોર્બે…