રાહુલની યાત્રા જોઈને મોદી-મોદીના નારા લાગ્યા, રાહુલને બટાકા અપાયા

યાત્રામાં રાહુલ ગાંધીનું સંબોધન, મોદી ઈચ્છે છે કે, તમે આખો દિવસ જય શ્રીરામ બોલો અને ભૂખ્યાં મરી જાવ ભોપાલ મધ્યપ્રદેશ પહોંચેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ ફરી ભાજપના કાર્યકર્તાઓનો સામનો કરવો પડ્યો છે. એક તરફ રાહુલ ગાંધી યાત્રા સાથે આગળ વધી રહ્યા છે, તો બીજીતરફ આ યાત્રાને જોઈ ભાજપ કાર્યકર્તાઓ મોદી-મોદીના…

સેન્સેક્સમાં 195 અને નિફ્ટીમાં 49 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો

ટાટા મોટર્સ, ભારતી એરટેલ, બજાજ ઓટો, ઓએનજીસી, એસબીઆઈ, સન ફાર્મા અને એનટીપીસીના શેર શેરબજારમાં ટોપ ગેનર્સ હતા મુંબઈ શેરબજારનો કારોબાર મંગળવારે નબળાઈ સાથે સમાપ્ત થયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બીએસઈ સેન્સેક્સ 195 પોઈન્ટ ઘટીને 73677 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 49 પોઈન્ટ ઘટીને 22356 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. મંગળવારે શેરબજારના…

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં બુમરાહની વાપસી, શ્રેણીમાં 17 વિકેટ

બુમરાહની વાપસી માટે આકાશ દીપ અથવા મોહમ્મદ સિરાજમાંથી કોઈ એકને પડતા મૂકવા પડશે નવી દિલ્હી પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવનારી ભારતીય ટીમ શ્રેણીની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટમાં આરામ કર્યા બાદ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરશે. બુમરાહ માટે…

10મે બાદ કોઈપણ ભારતીય સૈનિક માલદીવમાં જોવા નહીં મળેઃ મુઈજ્જુ

અમારી સરકાર દેશમાંથી ભારતીય સૈનિકોને બહાર કાઢવામાં સફળ થઈ હોવાથી લોકો સ્થિતિને બગાડવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ માલે ચીનના પીઠ્ઠુ બનેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ફરી વિવાદાસ્પદ નિવેદન કરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે ત્યાં એક સભાને સંબોધન કરી કહ્યું કે, 10 મે બાદ કોઈપણ ભારતીય સૈનિકો, એટલું જ નહીં નાગરિકો…

રિલાયન્સ મેટ સિટીનો, સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતમાં પ્રથમ 100 ટકા સીધા વિદેશી મૂડીરોકાણ સાથે, સ્વીડનની સાબને કાર્લ-ગુસ્તાફ® વેપન સિસ્ટમનું તેનું પહેલું ઉત્પાદન એકમ સ્થાપવા આવકાર

ગુરુગ્રામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેટ (MET) સિટી એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરવા જઈ રહી છે, કારણ કે સ્વીડનની કંપની સાબ પ્રખ્યાત કાર્લ-ગુસ્તાફ વેપન સિસ્ટમનું ભારતમાં તેનું પ્રથમ ઉત્પાદન એકમ અહીં સ્થાપશે. સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવામાં ભારત માટે આ એક નોંધપાત્ર પગલું છે કારણ કે સંરક્ષણ ક્ષેત્રે આ ભારતનું પ્રથમ 100 ટકા સીધું વિદેશી મૂડીરોકાણ…

RC Celta 360º ઇમર્સિવ કન્ટેન્ટ સાથે નવા ચાહકોના અનુભવો પ્રદાન કરવા માટે VUZ સાથે નવીન ભાગીદારી સ્ટ્રાઇક કરી

અગ્રણી ઇમર્સિવ કન્ટેન્ટ પ્લેટફોર્મ સાથે આરસી સેલ્ટાનો કરાર ક્લબ માટે ફેનબેઝ અને નવા વ્યાપારી સંબંધો બંનેની દ્રષ્ટિએ MENA પ્રદેશમાં વૃદ્ધિ કરવાનું ચાલુ રાખવાની અનન્ય તકનું પ્રતિનિધિત્વ કરે છે. છેલ્લી કેટલીક સીઝનમાં, આરસી સેલ્ટાએ સામગ્રીના ઘણા તેજસ્વી ટુકડાઓ બનાવ્યા છે અને પરિણામે ઘણા નવા અનુયાયીઓ મેળવ્યા છે. આ વલણ હવે ચાલુ રાખવા માટે તૈયાર છે જ્યારે…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આનંદ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના ચીફ તરીકે નિયુક્તિની જાહેરાત કરી

મુંબઈ  ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ શ્રી અનિલ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના નવા ચીફ તરીકે નિયુક્તિની જાહેરાત કરતા આનંદ અનુભવે છે જે ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી કરાયેલી એક વ્યૂહાત્મક પહેલ છે. જનરલ ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવતા શ્રી સિંઘીની નિયુક્તિ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે વિકાસને આગળ ધપાવવા તથા નવીનતાને પ્રોત્સાહન આપવા તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. શ્રી સિંઘી બિઝનેસ ઓપરેશન્સ, અંડરરાઇટિંગ, ક્લેઇમ્સ, સેલ્સ, માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન જેવા મહત્વના કામોમાં ઉદાહરણીય લીડરશિપ દ્વારા ઝળહળતી કારકિર્દી ધરાવે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે તેમણે પોતાની સફર શરૂ કરી હતી જ્યાં તેમણે એક દાયકા સુધી કામ કર્યુ હતું અને વેલ્થ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટના પદે પહોંચ્યા હતા. બાદમાં શ્રી સિંઘી રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડમાં પહેલા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે અને પછી ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર તરીકે જોડાયા હતા અને વિવિધ પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ચેનલ્સને આવરતી સેલ્સ, ડિસ્ટ્રીબ્યુશન, માર્કેટિંગ અને રિટેલ તથા ગવર્મેન્ટ બિઝનેસમાં વ્યૂહાત્મક પહેલની કામગીરી હાથ ધરી હતી. પોતાની નવી ભૂમિકા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા આનંદ સિંઘીએ જણાવ્યું હતું કે “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં જોડાવા અંગે હું ઉત્સાહિત છું અને આને કંપનીના સતત સફળતા અને ઇનોવેશનના એજન્ડામાં પ્રદાન આપવા માટેની આ એક મોટી તક તરીકે જોઉં છું. અત્યાર સુધીની મારી સફરમાં મને જે આંતરદ્રષ્ટિ અને અનુભવ મળ્યો છે તે મારા મતે સંસ્થા માટે મોટાપાયે વૃદ્ધિ અને ટકાઉ નફાકારકતા તરફ દોરી જશે.” કોમર્સમાં ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા શ્રી સિંઘીની શૈક્ષણિક લાયકાત અને ઉદ્યોગના અનુભવના સુભગ સમન્વયથી તેઓ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની લીડરશિપ કેડરમાં એક મહત્વપૂર્ણ એસેટ બની રહશે. તેમની નિયુક્તિ પ્રતિભાઓને પોષવા તથા ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમની નવી ક્ષમતામાં શ્રી સિંઘી રિટેલ, ડિજિટલ અને ગવર્મેન્ટ બિઝનેસને સમાવતા વિવિધ નિર્ણાયક ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવશે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના હ્યુમન રિસોર્સીસના ચીફ જેરી જોસે જણાવ્યું હતું કે “અમે શ્રી આનંદ સિંઘીનું હૂંફાળું સ્વાગત કરીએ છીએ અને તેમના પુરવાર થયેલા ટ્રેક રેકોર્ડ તથા લીડરશિપના વિવિધ સ્તરના અનુભવો સાથે અમે તેમને અમારી વર્તમાન લીડરશિપ ટીમને પૂરક બનાવતા અને વધુ મજબૂત કરતા જોઈએ છીએ. આનંદની નિયુક્તિ સાથે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઉત્કૃષ્ટતા માટેની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે તથા ચપળતા તથા દૂરંદેશી સાથે ઇન્શ્યોરન્સ ઉદ્યોગના ઊભરતા ક્ષેત્રમાં આગળ વધવા માટે તૈયાર છે.”

દીપક, નરેન્દ્ર 1લી વર્લ્ડ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયરના પ્રથમ દિવસે હાર્યા

જેસ્મીન (60 કિગ્રા) આજે રાત્રે પછીથી એક્શનમાં આવશે બુસ્ટો આર્સિઝિયો, (ઇટાલી), વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા દીપક ભોરિયા (51 કિગ્રા) અને એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા નરેન્દ્ર (+92 કિગ્રા) 1લી વર્લ્ડ ઓલિમ્પિક બોક્સિંગના પહેલા દિવસે પોતપોતાના રાઉન્ડ ઓફ 64 ની અથડામણમાં હાર્યા બાદ બહાર થઈ ગયા. બુસ્ટો આર્સિઝિયો, ઇટાલીમાં રવિવારે ક્વોલિફાયર. દીપક ભોરિયા અઝરબૈજાનના હુસેનોવ…

હિમાલયા વેલનેસે વુમન્સ ટી20 લીગમાં #’ટેકમાયસ્પોટ લોન્ચ કર્યું

બે તબક્કામાં રજૂ કરવામાં આવેલી કેમ્પેઈન રમતિયાળ ટ્વિસ્ટ સાથે સ્પોટની સંકલ્પનાનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરે છે બેન્ગલુરુ સૌંદર્ય હકારાત્મકતા અપનાવનારી વુમન્સ ટી20 લીગની આરંભિક આવૃત્તિ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર (આરસીબી) સાથે સહયોગમાં મજબૂત સફળતા પછી અગ્રણી વેલનેસ બ્રાન્ડ હિમાલયા વેલનેસ દ્વારા મોજૂદ સીઝન માટે ટીમ સાથે તેની ભાગીદારી ચાલુ રાખવાની ઘોષણા કરવામાં ગૌરવની લાગણી અનુભવે છે….

ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ નામ પાછળ મોદી કા પરિવાર લગાવ્યું

મોદીએ મેરા ભારત મેરા પરિવાર ટિપ્પણી કરી ત્યાર પછી ભાજપના નેતાઓ ટ્વિટર પર બાયોમાં પોતાના નામની પાછળ મોદી કા પરિવાર ઉમેરી રહ્યા છે નવી દિલ્હી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ઉમેદવારોના નામની જાહેરાત થઈ રહી છે ત્યારે ભાજપ સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગયો છે. અમિત શાહથી લઈને નીતિન ગડકરી સુધી ભાજપના તમામ મોટા…

સેન્સેક્સમાં 66 અને નિફ્ટીમાં 27 પોઈન્ટનો વધારો નોંધાયો

બજાજ ઓટો, ડો. રેડ્ડીઝ અને એચડીએફસી લાઈફના શેર પણ વધ્યા, મહિન્દ્રા, બ્રિટાનિયા, એપોલો હોસ્પિટલ અને એલટીઆઈ માઇન્ડ ટ્રીના શેર નબળા રહ્યા હતા મુંબઈ શેરબજારનો કારોબાર સોમવારે ઊંચા સ્તરે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 66 પોઈન્ટના વધારા સાથે 73872 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી 27 પોઈન્ટના વધારા સાથે 22405 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો…

અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયાનું પણ કોંગ્રેસમાંથી રાજીનામું

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ ગયું, કોંગ્રેસમાંથી મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ આવશે ગાંધીનગર લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દેતા રાજકારણમાં હડકંપ મચ્યો…

મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું

વર્ષ 2023માં સરકારે મૂડી ખર્ચ અને મજબૂત ઉત્પાદન પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર સુધારા કર્યા છે, જેની અર્થતંત્ર પર સારી અસર પડી હોવાનું મૂડીઝનું અનુમાન નવી દિલ્હી ઈન્ટરનેશનલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય અર્થતંત્રને લઈને સકારાત્મક અનુમાન વ્યક્ત કર્યું છે. મૂડીઝે ભારતનો જીડીપી ગ્રોથનું અનુમાન 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું છે. મૂડીઝ અનુસાર, વર્ષ 2023માં સરકારે મૂડી…

ઈસરોના વડા એસ.સોમનાથ કેન્સરથી પીડિત છે

ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના પ્રક્ષેપણના દિવસે જ સોમનાથને જાણ થઈ હતી કે, તેમને કેન્સર છે નવી મુંબઇ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશ ભારતની આન-બાન-શાન સંસ્થા ઈસરોના વડાના એક દુઃખદ સમાચાર આવ્યા છે. એક બાદ એક નવી સિદ્ધિ હાંસલ કરી રહેલા ઈસરોના વડા એસ. સોમનાથ કેન્સરથી પીડિત છે. ચોંકાવનારી વાત એ છે કે ભારતના સૂર્ય…

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઊડાડી દેવાની ધમકી

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી, પોલીસ સર્વેલન્સ સેલની મદદથી ધમકી આપનાર વ્યક્તિના મોબાઈલ ફોનને ટ્રેસ કરી રહી છે લખનૌ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મામલે સેન્ટ્રલ ઝોનના મેટ્રોપોલિટન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.નવાઈની વાત એ છે કે ખુદ હેડ…

ઈન્ડિયન આઈડલ-14માં કાનપુરનો વૈભવ ગુપ્તા વિજેતા

ફિનાલેમાં, તેણે પિયુષ પવાર, અનન્યા પાલ અને શુભદીપ દાસ ચૌધરીને મજબૂત કોમ્પિટિશન આપી અને વિનિંગ ટ્રોફી પોતાના નામે કરી લીધી મુંબઈ સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 14’ને તેનો વિજેતા મળી ગયો છે. કાનપુરના વૈભવ ગુપ્તાએ આ સિઝનનો ખિતાબ જીત્યો છે. ફિનાલેમાં, તેણે પિયુષ પવાર, અનન્યા પાલ અને શુભદીપ દાસ ચૌધરીને મજબૂત કોમ્પિટિશન આપી અને વિનિંગ…

9 બાંગ્લાદેશીઓને પૂરીના મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા

પુરીના જગન્નાથ મંદિરમાં નિયમાનુસાર માત્ર હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે છે પુરી પુરીના જગન્નાથ મંદિરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં અજાણ્યા બાંગ્લાદેશી નાગરિકો મંદિરમાં પ્રવેશતા ઝડપાયા હતા. જે બાદ પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. આ અંગે વધુ માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે રવિવારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને મંદિરની…

તૃણમુલનાં ધારાસભ્ય તાપસ રોયે પક્ષમાંથી રાજીનામું આપી દીધું

પાર્ટીમાં ઉપેક્ષા, અવગણના અને અપમાન કરવામાં આવતું હોવાના આક્ષેપ કોલકાતા પશ્ચિમ બંગાળ તૃણમૂલના વિધાન સભ્ય તાપસ રોયે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે વિધાન સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તાપસ રોય પાર્ટીથી ખૂબ નારાજ દેખાતા હતા. બારાનગરના તૃણમૂલ વિધાન સભ્ય તાપસ રોય વિધાનસભા જવા માટે જ્યારે રવાના થયા ત્યારથી જ સૂત્રોએ અટકળો લગાવવાની શરૂ…

બ્રેકઅપની વાતથી નારાજ પ્રમિકાનો પ્રેમી પર ચપ્પુથી હુમલો

પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરાઈ અને બાદમાં પ્રેમિકા પૂનમ વિરૂદ્ધ આઈપીસી સેક્શન 324 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અમદાવાદ અમદાવાદ શહેરમાં પ્રેમિકાએ બ્રેકઅપની વાતથી નારાજ થઈ પ્રેમીને ચપ્પાનાં ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. આમ જોવા જઈએ તો લવમાં બ્રેકઅપ અને પેચઅપ સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ સમય પસાર થતા હવે…

કેનેડાએ ભારતના ખેલાડીઓને વિઝા ન આપતાં મુશ્કેલી

કેનેડામાં 3થી 22 અપ્રિલ સુધી ટોરંટોમાં આયોજિત આ પ્રેસ્ટિજિયસ ચેસ ટૂર્નામેન્ટ પર ભારત-કેનેડાના વણસેલા સબંધોની અસર જોવા મળી નવી દિલ્હી આ વર્ષે પ્રેસ્ટિજિયસ કેન્ડિડેટ ટૂર્નામેન્ટને કેનેડા હોસ્ટ કરી રહ્યું છે. ભારતે પાંચ ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે પસંદગીની યાદીમાં રાખ્યા હતા. જેમાંથી આર પ્રજ્ઞાનનંદા, વિદિત ગુજરાતી અને ડી મુકેશે આના માટે ક્વોલિફાય કરી દીધું…