ગુજરાતના પાંચ જિલ્લામાં 70 ટકા જેટલી એનઆરઆઈ ડિપોઝિટ જમા થઈ
એનઆરઆઈ ડિપોઝિટમાં અમદાવાદ સૌથી આગળ ત્યાર પછી કચ્છ, વડોદરા, આણંદ અને રાજકોટનો વારો આવે છે નવી દિલ્હી અમેરિકા, યુકે સહિતના દેશોમાં ગુજરાતીઓ બહુ મોટી સંખ્યામાં વસે છે અને તેના કારણે ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝિટ પણ વધતી જાય છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ગુજરાતના પાંચ જિલ્લામાં 70 ટકા જેટલી એનઆરઆઈ ડિપોઝિટ જમા થઈ છે. તેમાં અમદાવાદ સૌથી આગળ…
