ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ માટે સરફરાઝ, સૌરભ અને વોશિંગ્ટનનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ
રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે ભારતીય ટીમમાંથી બહાર વિશાખાપટ્ટનમ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 2 ફેબ્રુઆરીના રોજ વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ પહેલા રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે ભારતીય ટીમમાંથી બહાર થઇ ગયા છે. તેમનાં સ્થાને સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા…
