પાકિસ્તાન ભારતમાં ટીમ મોકલે એ અંગે શંકા
આઈસીસીએ પીસીબીની ચેન્નઈ અને બેંગલુરુમાં અલગ-અલગ ટીમો સામે મેચ ન યોજવાની માંગને પણ ઠુકરાવી દીધી નવી દિલ્હીઆઈસીસીએ ગઈકાલે વનડે વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલની જાહેરાત કરી હતી, પરંતુ પીસીબી હજુ પણ આ મેગા ઇવેન્ટ માટે તેની ટીમને ભારત મોકલવા અંગે આશંકિત છે. જો કે આઈસીસીને વિશ્વાસ છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023 માટે ચોક્કસપણે ભારત…
