પ્રવિણ પટેલની હત્યા કેસમાં શેફિલ્ડ પોલીસે યુએસના યુવકની ધરપકડ કરી
કોર્ટમાં સાબિત થયું કે, 8 ફેબ્રુઆરીએ મૂરેએ હેન્ડગનથી પ્રવીણ પટેલની હત્યા કરી હતી, પોલીસનું કહેવું છે કે, મૂરે આ મોટેલમાં રૂમ ભાડે લેવા આવ્યો હતો અને એ જ મુદ્દે બબાલ થતાં ઘટનાને અંજામ આપ્યો હતો અમદાવાદ અમેરિકામાં ગત મહિને જ ગુજરાતીની હત્યા કરવામાં આવી હતી. અલાબામા સ્ટેટના શેફિલ્ડ શહેરમાં મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલની તેમની…
