એચડીએફસી બેન્ક-હાઈસિંગ ડેવલપમેન્ટ કોર્પનું મર્જર, વિશ્વની સૌથી મોટી ચોથા નંબરની બેન્ક
આજથી મર્જર અમલમાં, બેન્કની વેલ્યૂ 172 બિલિયન ડૉલરની આજુબાજુ રહેશે, જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ અને બેંક ઓફ અમેરિકા કોર્પ પછી ચોથા ક્રમે નવી દિલ્હી ભારતમાં સૌથી મોટી બેંકોમાં સામેલ એચડીએફસીબેન્ક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્શ કોર્પ (એચડીએફસી) સાથે મર્જર કરવા જઈ રહી છે. આ વિલયની સાથે જ તે…
