NEET UG 2026 પરિણામ જલ્દી જાહેર થશે, MBBSની બેઠકો વધીને 1.40 લાખ સુધી થઈ શકે છે
20 જુલાઈ સુધી પરિણામની શક્યતા; કાઉન્સેલિંગ પ્રક્રિયા થશે વધુ સરળ અને ઝડપી, 8થી 10 હજાર નવી MBBS બેઠકો ઉમેરાવાની સંભાવના નવી દિલ્હી:નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ટૂંક સમયમાં NEET UG 2026 રી-એગ્ઝામનું પરિણામ જાહેર કરી શકે છે. અંદાજે 20 લાખથી વધુ ઉમેદવારો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 20 જુલાઈ 2026 સુધી પરિણામ…
