યુટ્યૂબે એન્ડ્રોઈડ અને આઈઓએસ પર લાઈવ લિરિક્સ ફીચર શરુ કર્યું
ગીત આગળની લાઈનમાં જશે ત્યારે પેજ રિફ્રેસ થઈ જશે અને આગળ વધી જશે નવી દિલ્હીયુટ્યુબ મ્યુઝિકે હવે ફાઈનલી તેના મ્યુઝિક ચાહકો માટે ગ્લોબલ લેવલ પર એન્ડ્રોઈડ અને આઈઓએસ પર લાઈવ લિરિક્સ ફીચર શરુ કરી રહ્યુ છે. જો કે આ લાઈવ લિરિક્સ એપલના મ્યુઝિકમાં પહેલાથી જ આપવામાં આવે છે. પરંતુ હવે યુટ્યુબ મ્યુઝિકનો ઉપયોગ કરનારા લોકોને…
