બીએમડબલ્યુની 720+ કિમીની રેન્જ અને ભવ્ય કેબિન અનુભવ સાથે ઈવી કાર
BMW 7 સિરીઝ ફેસલિફ્ટ: વૈશ્વિક સ્તરે લોકપ્રિય BMW 7 સિરીઝને એક નવો ચહેરો મળ્યો છે, અને આ લક્ઝરી સેડાન તેના ઇલેક્ટ્રિક અવતારમાં બજારમાં ધમાલ મચાવશે, જે 720 કિલોમીટરથી વધુની સિંગલ ચાર્જ રેન્જ ધરાવે છે મુંબઈ BMW 7 સિરીઝ ફેસલિફ્ટ મોડેલ લોન્ચ: છેલ્લા 50 વર્ષથી વિશ્વભરના લક્ઝરી સેડાન પ્રેમીઓમાં પ્રિય રહેલી સાતમી પેઢીની BMW 7 સિરીઝના ફેસલિફ્ટ…
