ઈરાન યુદ્ધવિરામ માટે શાહબાઝ અને મુનીરને નોબેલ આપો , પાકિસ્તાનીઓની માંગ પર વિદેશી પત્રકારનો જવાબ, ભારતમાં જઈને મળો
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પાકિસ્તાને પોતાના પર લીધો છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે આસીમ મુનીર અને શાહબાઝ શરીફનું નામ લઈને ઉલ્લેખ કર્યો છે , જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ રહી છે એસવીએન,ઇસ્લામાબાદ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં પાકિસ્તાને મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે…
