2023ના વર્ષ દરમિયાન અલ્મોરા ફોલ્ટથી 124 વાર ધરા ધ્રૂજી
2023ની શરૂઆત 24મી જાન્યુઆરીએ 5.8ની તીવ્રતાના ભૂકંપ સાથે થઈ પછી ત્રીજી ઓક્ટોબરે 6.2ની અને ત્રીજી નવેમ્બરે 6.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો નવી દિલ્હી ભૂકંપની દ્રષ્ટિએ આ વર્ષ ઘણું ખતરનાક સાબિત થયું છે. આ વર્ષની શરુઆતમાં જ 5.8ની તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો હતો અને વર્ષમાં કુલ 124 વાર ધરા ધ્રુજી છે. કેન્દ્રિય મંત્રીએ સંસદમાં અલ્મોરા ફોલ્ટને જવાબદાર ગણાવ્યો…
