મફત ટિકિટની માગણીને લીધે બેંગલુરૂની આઈપીએલ ફાઈનલની યજમાની છીનવાઈ
કર્ણાટક ક્રિકેટ એસોસિએશનની મફત ટિકિટની ભૂખથી બેંગલુરુના ચાહકોનું દિલ તૂટી ગયું છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ ખુલાસો કર્યો છે કે ધારાસભ્યો અને સરકાર તરફથી 10,000 વધારાની ટિકિટોની ગેરવાજબી માંગણીને કારણે IPL 2026 ની ફાઇનલ હવે બેંગલુરુથી અમદાવાદ ખસેડવામાં આવી છે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ બોર્ડ અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન વચ્ચેના વિવાદને કારણે IPL 2026…
