ડૉ. બી.સી. રોય ટ્રોફી: ગુજરાતની જુનિયર ફૂટબોલ ટીમનો સંઘર્ષપૂર્ણ પ્રારંભ, સબ-જૂનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે શાનદાર આરંભ
ગાંધીનગર ઓલ ઈન્ડિયા ફૂટબાલ ફેડરેશન (AIFF) દ્વારા છત્તીસગઢના નારાયણપુર ખાતે આયોજિત જૂનિયર બોયઝ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ (ડૉ. બી.સી. રોય ટ્રોફી 2026-27) ટાયર II ની મેચો રમાઈ રહી છે. જેમાં ગુજરાતની જુનિયર ફૂટબોલ ટીમે પોતાના પ્રથમ મુકાબલામાં શાનદાર રમત પ્રદર્શિત કરવા છતાં અંતિમ ક્ષણોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન…
