22 જાન્યુઆરીએ દેશવાસીઓને ઘરમાં શ્રી રામના દીવા પ્રગટાવવા મોદીની અપીલ
મોદીએ નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે જંકશન, મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી અયોધ્યારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા, જ્યા તેમણે ભવ્ય રોડ શો કર્યા બાદ નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે જંકશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી અમૃત ભારત અને…
