ચેમ્પિયન સુરતની વિમેન્સ ટીમે સ્ટેટ ટીટીમાં વિજય સાથે પ્રારંભ કર્યો
ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાતી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં વર્તમાન ચેમ્પિયન સુરતની વિમેન્સ ટીમે મંગળવારે પ્રથમ દિવસે વડોદરા સામે 3-0ની સફળતા સાથે ટુર્નામેન્ટનો વિજય સાથે પ્રારંભ કર્યો હતો. આ ટુર્નામેન્ટ આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી…
