ડબલ એન્જિનની સરકારે આરોગ્ય વ્યવસ્થાને ડબલ બીમાર કરી નાખીઃ ખડગે
ભાજપ સરકારના આ અક્ષમ્ય ગુનાની સજા નિર્દોષ બાળકો ભોગવી રહ્યા હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ નવી દિલ્હી ઉત્તર પ્રદેશના કાનપુરની એક સરકારી હોસ્પિટલમાં 14 બાળકોને સંક્રમિત લોહી ચઢાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બાળકોને એચઆઈવી એઈડ્સ, હેપેટાઈટિસ બી અને સી જેવી બીમારીઓ થઈ ગઈ છે. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર અને યુપી સરકાર પર…
