EPFO ખાતાધારકો માટે ખુશખબર: PF ખાતામાં મળશે 8.25% વ્યાજ, 15 જુલાઈ સુધી જમા થશે રકમ
નવી IT સિસ્ટમથી PF ટ્રાન્સફર થશે ઓટોમેટિક, દેશના કોઈપણ બેંક ખાતામાં મળશે પેન્શન નવી દિલ્હી: નોકરીયાત કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર 8.25 ટકા વાર્ષિક વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ, 15 જુલાઈ 2026 સુધી…
