જાતીય સતામણીના આરોપ કરનારી સગીરાએ બ્રિજભૂષણ સામેના આરોપ પાછા ખેંચ્યા
બ્રિજભૂષણ વિરૂદ્ધ ફરિયાદ કરનારી 7માંથી એક જ સગીરવયની મહિલા કુસ્તીબાજ હતી, કુસ્તીબાજ છોકરીએ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું દિલ્હી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતિય સતામણીના આરોપો પર વિરોધ કરી રહેલા જાણીતા કુસ્તીબાજો હવે ફરજ પર પાછા ફર્યા છે. હવે વધુ માહિતી સામે આવી રહી છે કે એકમાત્ર સગીર…
