સેન્સેક્સમાં 119 અને નિફ્ટીમાં 46 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો
ટાટા સ્ટીલનો શેર સેન્સેક્સ પર સૌથી વધુ 1.93 ટકાના વધારા સાથે બંધ થયો મુંબઈશુક્રવારે સ્થાનિક શેરબજારો લીલા નિશાન સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 118.57 પોઈન્ટ એટલે કે 0.19 ટકાના વધારા સાથે 62,547.11 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 46.35 પોઈન્ટ્સ અથવા 0.25 ટકાના વધારા સાથે 18,534.10 પોઈન્ટના સ્તરે બંધ…
