મોહન યાદવનો જૂનો વીડિયો શેર કરાયો, ભાજપનું હિંદુત્વ ફેક
જેડીયુના મુખ્ય પ્રવક્તા નીરજ કુમારે વીડિયો શેર કરતા કહ્યું કે, કે એ વાતની આજે પુષ્ટી થઈ ગઈ કે ભાજપમાં ફેક સનાતનીને સન્માન મળે છે નવી દિલ્હી મધ્યપ્રદેશમાં ભાજપે મોહન યાદવને તેમના સીએમ જાહેર કરી દીધા છે. તેના આ પગલાની અસર હવે ચારેકોર દેખાવા લાગી છે. બિહારના જેડીયુએ ભાજપને ઘેરતાં મોહન યાદવનો એક જૂનો વીડિયો શેર…
