શિકાગોમાં છ વર્ષના બાળકનું ચપ્પુથી હુમલામાં મોત
શિકાગોના ઈલિનોઈસના એક વ્યક્તિ પર ઈઝરાયલ-હમાસ યુદ્ધથી પેદા થયેલા હેટ ક્રાઈમ હેઠળ 6 વર્ષીય મુસ્લિમ છોકરાની હત્યાનો આરોપ શિકાગો ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આખી દુનિયાના અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના શિકાગોમાં એક એવો જ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ છ વર્ષના બાળક પર ચપ્પાં વડે હુમલો…
