જાતીય સતામણીના કેસમાં આરોપીને 100 વર્ષની કેદ, ચાર લાખનો દંડ
પીડિત બાળકીની 8 વર્ષીય મોટી બહેને પોતાની માતાને એ વિશે જણાવ્યું કે, તેને અને તેની નાની બહેનને જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો તિરુવંતપુરમસત્યનું પાલન કરવાની મહાત્મા ગાંધીની શીખ સાડા ત્રણ વર્ષની બાળકીની જાતીય શોષણની તપાસમાં અને આરોપીને 100 વર્ષની જેલની સજા કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ. બે વર્ષ જૂના કેસમાં પથાનમથિટ્ટા જિલ્લાની અદૂર ફાસ્ટ ટ્રેક…
