મણિપુરમાં આતંકીઓના 12 બંકરનો સફાયો, 135ની ધરપકડ
સર્ચ ઓપરેશનમાં પોલીસને સાહુમફાઈ ગામમાં ડાંગરના ખેતરમાંથી ત્રણ 51એમએમમોર્ટાર શેલ, ત્રણ 84 એમએમમોર્ટાર શેલ અને આઈઈડીમળી આવ્યા ઈમ્ફાલ મણિપુરમાં લગભગ 2 મહિનાથી હિંસા ચાલી રહી છે. આ દરમિયાન પોલીસ અને સુરક્ષા દળોએ પણ આતંકવાદીઓ સામે કાર્યવાહી ઝડપી કરી છે. સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં હિંસાગ્રસ્ત મણિપુરના વિવિધ જિલ્લાઓમાં આતંકવાદીઓ દ્વારા બાંધવામાં આવેલા 12 બંકરોને નષ્ટ…
