સનફ્રા ગ્રીન એનર્જીનો ‘હર ઘર સોલાર’ મિશનને આગળ વધારવા ગુજરાતમાં અદાણી સોલારની સાથે સહયોગ
અમદાવાદ ગુજરાતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં આજે એક મહત્વપૂર્ણ સિમાચિન્હ પ્રાપ્ત થયો છે, કેમકે ભારતના સૌથી મોટા અને વિશ્વસનિય સોલાર મોડ્યુઅલ ઉત્પાદકોમાંની એક સનફ્રા ગ્રીન એનર્જી પ્રાઈવેટ લિમીટેડ- હવે અદાણી સોલારના સત્તાવાર ચેનલ પાર્ટનર બન્યા છે. આ સહયોગની જાહેરાત અમદાવાદના સિંધુભવન સ્થિત પ્રવેગ યુલોજિયા ખાતે આયોજિત ચેનલ પાર્ટનર લૉન્ચ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી, જેમાં અદાણી…
