મિસ્ટર એન્ડ મિસિસિ માહી 31 મેના રોજ રિલિઝ થશે
અગાઉ આ ફિલ્મ ૧૯ એપ્રિલે રિલીઝ થવાની હતી મુંબઈ જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મ આ વર્ષે ૩૧ મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મ ૧૯ એપ્રિલે રિલીઝ થવાની હતી પણ એને પોસ્ટપોન કરવામાં આવતાં હવે રિલીઝની નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરનાર…
