વંદે ભારત ટ્રેનના પ્રસ્થાનની 15 મીનિટ પહેલાં પણ હવે ટિકિટ બુક થઈ શકશે
નવી દિલ્હી ભારતીય રેલવેએ મુસાફરોને એક અદ્ભુત ભેટ આપી છે. જો તમે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરવા માંગતા હો, તો તમે ટ્રેન ઉપડવાના 15 મિનિટ પહેલા પણ એપ પરથી ટિકિટ બુક કરી શકશો. આ સુવિધા તેમને લાભ કરશે જેઓ છેલ્લી ઘડીએ મુસાફરી કરવાનું વિચારે છે. આ સુવિધા ફક્ત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો માટે જ શરૂ…
