જૈશના ચીફના નજદીકના સાથી દાઉદ મલિકની પાકિસ્તાનમાં હત્યા

આતંકી લશ્કર એ જબ્બર અને લશ્કર એ જાંગવી સંગઠન સાથે પણ જોડાયેલો હતો નવી દિલ્હીભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનો પાકિસ્તાનમાં યમ સદન પહોંચવાનો સિલસિલો ચાલુ જ છે.હવે દાઉદ મલિક નામના આતંકીની પણ હત્યા થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. દાઉદ વૈશ્વિક આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ચીફ મસૂદ અઝહરનો નિકટનો સાથીદાર ગણાય છે. આ સિવાય…

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પહેલા જેટલું અસરકાર સાબિત થતું નથીઃ રુચિરા કંબોજ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા વોશિંગ્ટનઆજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની ઓપન ડિબેટનું આયોજન થયું હતું. આ દરમિયાન સંવાદ દ્વારા શાંતિ સ્થાપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં, વિવાદોના નિવારણ અને શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રાદેશિક, ઉપ-પ્રાદેશિક અને દ્વિપક્ષીય વ્યવસ્થાઓના યોગદાનની ચર્ચા કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી…

દેશના અનેક રાજ્યોમાં દશેરાની જુદી-જુદી રીતે ઉજવણી થાય છે

દશેરા પર્વ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ મનાવવામાં આવે છે, આ વર્ષે આ પર્વ 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે અમદાવાદભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકીનો એક છે દશેરા. તેને લોકો ખૂબ ધામધૂમથી મનાવે છે. આ વર્ષે આ તહેવાર 24 ઓક્ટોબર એટલે કે મંગળવારે મનાવવામાં આવશે. દેશના દરેક ભાગમાં આ તહેવારનું જશ્ન જોવા મળે છે…

રિવર્સ ઈમેજ સર્ચ દ્વારા વીડિયોની ખરાઈ કરી શકાય છે

વીડિયો કે ફોટો ગુગલ પર દેખાતા કેમેરા આઈકોન પર ક્લિક કરી ફોટો અપલોડ કરવાથી નકલી હશે તો તે ખબર પડી જશે નવી દિલ્હીદરરોજ સોશિયલ મીડિયા પર સેકડો વીડિયો અપલોડ થતા રહે છે. આ વીડિયોમાં કોઈ વર્તમાન ઘટના સાથે જોડાયેલ છે કે નહી, તેને તમે કેવી રીતે ચેક કરી શકો છો, આવો તેના વિશે વિગતે જાણીએ.આજકાલ…

ઈઝરાયેલની તેના નાગરિકોને તાત્કાલિક ઈજિપ્ત-જોર્ડનથી પાછા ફરવા સલાહ

ગાઝામાં ચાલુ સંઘર્ષથી વધતા ક્ષેત્રીય તણાવ વચ્ચે ઈજરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરીષદે એક તાત્કાલિક નિર્દેશ જારી કર્યો ગાઝાહમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધથી હવે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. આયુદ્ધ વચ્ચે દુનિયા બે ભાગમાં વહેંચાઈ રહી છે. અમેરિકાએ ખુલ્લેઆમ રશિયાનું સમર્થન કર્યું છે જ્યારે હમાસે રશિયાનો સંપર્ક કર્યો છે….

નેધરલેન્ડના સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ અને લોગન વાન બીકેની સાતમી વિકેટ માટે 130 રનની ભાગીદારી

આ બંને ખેલાડીઓએ 45 વર્ષ જૂનો કપિલ દેવ અને સૈયદ કિરમાનીનો રેકોર્ડ તોડી દીધો, કપિલ દેવ અને સૈયદ કિરમાનીએ વન-ડે વર્લ્ડ કપ 1983માં સાતમી વિકેટ માટે 126 રનની ભાગીદારી કરી હતી નવી દિલ્હીશ્રીલંકા અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાઈ રહેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 19મી મેચમાં નેધરલેન્ડ્સના બેટ્સમેન સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ અને લોગન વાન બીકે સાથે મળીને ઈતિહાસ…

જય શ્રી રામ બોલનારા છાત્રને મંચ પરથી ઊતારી દેનારા બે મહિલા પ્રોફેસર સસ્પેન્ડ

ઓડિયન્સમાંથી કોઈએ જય શ્રી રામ બોલતાં વિદ્યાર્થીએ પણ સામે જય શ્રી રામ બોલીને જવાબ આપતા મહિલા પ્રોફેસર નારાજ થયા હતા ગાઝિયાબાદઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એબીઈએસ એન્જિનિયરિંગ કોલેજમાં કલ્ચરલ પ્રોગ્રામ દરમિયાન એક વિદ્યાર્થીએ જય શ્રી રામ બોલતાં ત્યાં હાજર મહિલા પ્રોફેસરે તેને મંચ પરથી નીચે ઉતારી દીધો હતો. આ મામલે વીડિયો સામે આવ્યા બાદ મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરી…

રાજ્યમાં 24 કલાકમાં હાર્ટએટેકથી આઠ જણાંનાં મોત થયા

અમદાવાદ, ધોરાજી, રાજકોટ અને કપડવંજ તેમજ વડોદરા તથા ખંભાળિયામાં મોત થયા, ગરબામાં ખેલૈયાઓ માટે સરકારની ખાસ ગાઈડલાઈન અમદાવાદગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી હાર્ટ એટેકથી યુવકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે.રાજ્યમાં છેલ્લા કેટલાય…

રાજસ્થાન કોંગ્રેસે 33 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી

સીએમ અશોક ગેહલોતને સરદારપુરાથી અને સચિન પાયલટને ટોંક વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી જયપુરરાજસ્થાન વિધાનસભા ચૂંટણી સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતા મહિને જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજવાની છે તેમાં એક રાજસ્થાન રાજ્ય પણ છે જ્યાં 25 નવેમ્બરે મતદાન થવાનું છે. એવામાં કોંગ્રેસે 33 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં મુખ્યમંત્રી…

બીઆઈએમએસટીઈસીના નવા મહાસચિવ તરીકે ઈન્દ્રમણિ પાંડેની નિમણૂક

બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ કરતી બંગાળની ખાડીની મુખ્ય પ્રાદેશિક સંસ્થામાં નિમણૂક અંગે પાંડેએ મોદી-જયશંકરનો આભાર માન્યો નવી દિલ્હીબે ઓફ બંગાળ ઈનિશિએટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (બીઆઈએમએસટીઈસી)ના નવા મહાસચિવની આજે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં પહેલી વખત કોઈ ભારતીયના ખભા પર જવાબદારી સોંપવામાં આવી છે. ઈન્દ્રમણિ પાંડેની બીઆઈએમએસટીઈસીના…

દોહા ખાતે મેન્સ ડબલ્સમાં માનુષ અને માનવને સિલ્વર મેડલ

ગાંધીધામ માનુષ શાહ અને માનવ ઠક્કરની ગુજરાતની હોનહાર જોડીએ દેશને ગૌરવ અપાવતાં વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર દોહા 2023 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ગુજરાતની જોડી બીજા ક્રમે હતી અને તેમણે રાઉન્ડ ઓફ 16માં 15મા ક્રમની અહેમદ સાદાવી અને રૈફ રૂસ્તેમોવોસ્કીની જોડીને 3-0થી હરાવ્યા બાદ ક્વાર્ટર ફાઇનલમાં તાઇવાનના ચેન…

ITF ધારવાડ વર્લ્ડ ટેનિસ ટૂરમાં ઉત્તેજક પરાકાષ્ઠાની અપેક્ષા

ધારવાડ આઇટીએફ ધારવાડ મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂર એક આકર્ષક પરાકાષ્ઠા તરફ આગળ વધી રહી છે કારણ કે ટોચના ચાર સીડ્સ ધારવાડ ડિસ્ટ્રિક્ટ લૉન ટેનિસ એસોસિએશન ખાતે આયોજિત યુએસ $ 25,000 પ્રાઇઝ મની ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્રવારે અહીં રમાયેલી બહુ-અપેક્ષિત સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં, યુએસએના ટોચના ક્રમાંકિત નિક ચેપલે સાતમા ક્રમાંકિત સિદ્ધાર્થ રાવતને 6-2,…

LALIGA EA SPORTS Matchday 10 પૂર્વાવલોકન: મુશ્કેલ તારીખો રીઅલ મેડ્રિડ, એટલાટિકો ડી મેડ્રિડ અને FC બાર્સેલોનાની રાહ જોઈ રહી છે

ક્લબ ફૂટબોલ પાછું આવ્યું છે અને લાલિગા EA SPORTSમાં 10 ના રોમાંચક મેચ ડેની રાહ જોવાઈ રહી છે, કારણ કે દરેક મુખ્ય ટાઈટલ ચેલેન્જર્સ આ સપ્તાહના અંતે કઠિન કસોટીનો સામનો કરે છે. રીઅલ મેડ્રિડના નેતાઓ માટે, તેઓ તેમના ભૂતપૂર્વ કેપ્ટન સર્જિયો રામોસનો સામનો કરવા માટે સેવિલા એફસીની મુલાકાત લેશે. Atlético de Madrid માટે, જ્યારે તેઓ…

ઇન્ડિયનઓઇલે ત્રીજી ઇન્ટરકોન્ટિનેન્ટલ ‘ચેસ ફોર ફ્રીડમ’ જીતનાર યરવડા સેન્ટ્રલ જેલ અને ભોપાલ ચિલ્ડ્રન્સ સુધારણા હોમની ટીમોનું સન્માન કર્યું

ઇન્ડિયન ઓઇલની પરિવર્તન- પ્રિઝન ટુ પ્રાઇડ સામાજિક સંરક્ષક પહેલ હેઠળ કેદીઓને તાલીમ આપવામાં આવી હતી મુંબઇ ઉત્કૃષ્ટ પ્રતિભા, પ્રતિબદ્ધતા અને સમર્પણનું પ્રદર્શન દાખવી કરેલા અભૂતપૂર્વ દેખાવમાં યરવડા સેન્ટ્રલ જેલ પૂણે અને ચિલ્ડ્રન કરેક્શનલ હોમ, ભોપાલની ભારતીય ટીમોએ કેદીઓ માટેની ઇન્ટરકોન્ટિનેન્ટલ “ચેસ ફોર ફ્રીડમ” ઓનલાઇન ચેસ ચેમ્પિયનશિપમાં અનુક્રમે ઓપન અને યુથ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે….

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તાલીમ પામેલી ગુજરાતના ખેડૂત સંસ્થાઓને દિલ્હીમાં સી.આઇ.આઇ. એફ.પી.ઓ. સમિટમાં સર્વોચ્ચ સન્માન મળ્યા

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલી ગુજરાતની બે ખેડૂત ઉત્પાદક કંપનીઓ – બનાસ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની અને ચોરાડ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની – ને બુધવારે નવી દિલ્હીમાં સી.આઇ.આઇ. એફ.પી.ઓ. સમિટમાં સી.આઇ.આઇ. એફ.પી.ઓ. શ્રેષ્ઠતા પુરસ્કારો આપવામાં આવ્યા હતા. ચોરાડ એફ.પી.સી.ને મેમ્બર્સ એન્ગેજમેન્ટ માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જ્યારે બનાસ એફ.પી.સી.ને માર્કેટ લિન્કેજ માટે સન્માનવામાં આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશન…

બેડમિન્ટન એશિયા U17 અને U15 જુનિયર ચેમ્પિયનશિપમાં ત્રણ ભારતીયોએ મેડલ મેળવ્યા

નવી દિલ્હી જગશેર સિંહ ખંગુરા, બોર્નિલ આકાશ ચાંગમાઈ અને તન્વી શર્માએ તેમની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો કારણ કે ભારતીય જુનિયર શટલર્સ ચીનના ચેંગડુમાં બેડમિન્ટન એશિયા U17 અને U15 જુનિયર ચૅમ્પિયનશિપના ચોથા દિવસે સેમિફાઇનલમાં આગળ વધ્યા. છોકરાઓની U15 સિંગલ્સ કેટેગરીમાં જગશેર સિંહ ખંગુરાએ ચીનના એમએ ચુ ઝુઆનને માત્ર 28 મિનિટમાં 21-14, 21-13થી હરાવ્યો હતો. દરમિયાન, છોકરાઓના…

ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી દર્શાવતી 4થી એશિયન પેરા ગેમ્સમાં લાઇવસ્ટ્રીમ માટે ફેનકોડ

ભારતની 446 સભ્યોની ટુકડી તેના અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે જોઈશે મુંબઈ FanCode, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, એશિયન પેરા ગેમ્સની 4થી આવૃત્તિનું લાઇવસ્ટ્રીમ કરશે. આ ગેમ્સ ચીનના હાંગઝોઉમાં 22-28 ઓક્ટોબર વચ્ચે યોજાશે. 446 સભ્યોની મજબૂત ભારતીય ટુકડીમાં કુલ 309 એથ્લેટ (196 પુરૂષ અને 113 મહિલા) અને 143 અધિકારીઓનો સમાવેશ થાય છે, જે તેને એશિયન…

વાસ્તવિકતા તરફના સપના: ગ્રામીણ ક્ષેત્રોથી રાષ્ટ્રીય ફૂટબોલ એરેનાસ સુધી અનુષાની પ્રેરણાદાયી સફર

લાલિગા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ ભરતીનો એક ભાગ, આંધ્ર પ્રદેશ રાજ્ય જુનિયર ટીમમાં અનુષાની પસંદગી અનંત શક્યતાઓનો સંકેત આપે છે મુંબઈ મહિલા ફૂટબોલમાં સંભવિત વિકાસ અને પેરાગોન શિફ્ટને ઉત્તેજીત કરવાની લાલિગા ફાઉન્ડેશનની પહેલના ભાગ રૂપે, મહત્વાકાંક્ષી ફૂટબોલર અનુષા મંડલા, જે 2018માં ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા વિકાસની પહેલ, અનંતપુર સ્પોર્ટ્સ એકેડેમીમાં જોડાઈ, તેણે સુરક્ષિત કર્યું. આંધ્ર પ્રદેશ…

રશિયન યુટ્યુબર સાથે ગેરવર્તણૂકનો વીડિયો સામે આવ્યો

અચાનક પાછળથી એક યુવક આવીને યુવતી સાથે મિત્રતા કરવાનું કહે છે, આ પછી યુટ્યુબરે તેને ઘણી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુવક પણ અડગ રહ્યો. બાદમાં તે ત્યાંથી નીકળી ગયો નવી દિલ્હીયુટ્યુબ પર કોકો ઈન ઈન્ડિયા નામથી પેજ ચલાવતી એક રશિયન યૂટ્યેબર સાથે ગેરવર્તણુકની ઘટના સામે આવી છે.આ ઘટના દિલ્હીના સરોજિની નગર માર્કેટમાં બની હતી.આ ઘટના…