IAS માટે ગુગલનું લાખોનું પેકેજ છોડી દીધું , કોચિંગ વિના બે વાર UPSC પાસ કર્યું… અનુદીપની અનોખી સફર
યુપીએસસી હજારો યુવાનો પ્રિલિમ , મેન્સ અને પછી ઇન્ટરવ્યુની કઠિન પ્રક્રિયા માટે તૈયારી કરે છે. તે માત્ર એક પરીક્ષા નથી, પરંતુ સફળતા માટેનું એક પગથિયું છે અને યુવાનો માટે એક દૃઢ નિશ્ચય છે. અનુદીપ UPSC પરીક્ષા પાસ કરવા અને IAS અધિકારી બનવા માટે પણ મક્કમ હતો. આ માટે તેણે ગૂગલની નોકરી પણ છોડી દીધી નવી દિલ્હી…
