નાઝીના સન્માન બદલ જસ્ટિન ટ્રૂડોએ માફી માગી
હાઉસ ઓફ કોમન્સમાં સ્પીકરે નાઝી અધિકારીને આમંત્રિત કરવા બદલ જવાબદારી લીધી હોવાની ટ્રૂડોની કબૂલાત ઓટાવા https://68b63e1829696fa22c388df2e89047b8.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html ભારત સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને નાઝી અધિકારીના સંસદમાં થયેલા સન્માન બદલ નીચી મુંડીએ માફી માંગવાનો વારો આવ્યો છે. કેનેડાની પાર્લામેન્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ જ્યારે વક્તવ્ય આપ્યુ ત્યારે એક નાઝી લશ્કરી અધિકારીનુ સન્માન કરવામાં આવ્યુ…
