પૂર્વોત્તરના મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં સીએએ લાગુ નહીં થાય
સીએએ કાયદો જ્યાં દેશના અન્ય ભાગોમાં રહેતા લોકોને મુસાફરી માટે ‘ઇનર લાઇન પરમિટ’ની જરૂર હોય ત્યાં આ કાયદાનો અમલ નહીં થાય નવી દિલ્હી આગામી લોકસભા ચૂંટણીની તારીખોની થોડા જ દિવસોમાં જાહેરાત થઈ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) સત્તાવાર રીતે લાગુ કરી દીધો છે. સીએએ લાગુ થવાથી ભારતના…
