મજનુ કા ટીલા રેફ્યુજી કેમ્પમાં રહેતા 180 પરિવારને જમીન ખાલી કરવા નોટિસ
નાગરિકો અહીંથી શિફ્ટ થઈને શેલ્ટર હોમ, ગીતા કોલોની, રેઈન બસેરા, દ્વારકા અને રેઈન બસેરા દ્વારકા સેક્ટર 1માં રહી શકે છે, જો કે હિન્દુ શરણાર્થીઓએ તેને ફગાવી દીધો નવી દિલ્હી ત્રાસ અને કનડગતના કારણે પાકિસ્તાનથી આવતા અને મજનુ કા ટીલા રેફયુજી કેમ્પમાં રહેતા 180 પરિવારો પર ‘બુલડોઝર’નો ખતરો છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ (ડીડીએ) બુધવારે આ પરિવારોને…
