હીરામણિ પ્રાથમિક શાળામાં હેંગિગ વોલપીસ બનાવવાની સ્પર્ધા યોજાઈ

Spread the love

અમદાવાદ

હીરામણિપ્રાથમિક શાળા(ગુજરાતી માધ્યમ)માં દિપાવલી પર્વની ઉજવણીના ભાગરુપે ઘરને સુશોભિત કરવા માટે હેંગિગ વૉલપીસ બનાવવાની સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉલ્લાસપૂર્વક ભાગ લઈ ઘરને સુશોભિત કરવા લાલટેન, આબેહુબ વૃક્ષનું શિવલિંગ, શુભ-લાભ, સાથિયા, રામકૃષ્મ જાનકી વાળા, લેમ્પ આકારના કલાત્મક હેંગિગ વોલપીસ બનાવ્યા હતા તેમજ સુંદર મજાના તોરણ બનાવ્યા હતા. સાથે સૌને સ્વચ્છતા, સુઘડતાનો સંદેશ પાઠવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *